મુંબઈના અનેક વિસ્તારમાં વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયુ પાણી

મુંબઈના અનેક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે, મુંબઈના નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. આજે દાદર, હિન્દમાતા, પરેલ, કોલાબા, સાયન, કુર્લા, અંધેરી, માંટુગા, નાલાસોપારા, બાન્દ્રા, વર્લીમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. મુંબઈમાં વરસેલા વરસાદને પગલે, અંધેરી સબવે, મિલન સબવે સહીત નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે મુંબઈના જનજીવનને અસર […]

મુંબઈના અનેક વિસ્તારમાં વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયુ પાણી
Follow Us:
| Updated on: Jul 28, 2020 | 10:30 AM

મુંબઈના અનેક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે, મુંબઈના નીચાણવાળા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. આજે દાદર, હિન્દમાતા, પરેલ, કોલાબા, સાયન, કુર્લા, અંધેરી, માંટુગા, નાલાસોપારા, બાન્દ્રા, વર્લીમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. મુંબઈમાં વરસેલા વરસાદને પગલે, અંધેરી સબવે, મિલન સબવે સહીત નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે મુંબઈના જનજીવનને અસર પહોચી હતી. આગામી 24 કલાકમાં મુંબઈ શહેરમાં ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">