VIDEO: મુંબઈમાં ચાર માળની ઈમારત ધરાશાયી, 40થી 50 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા
મુંબઈમાં ચાર માળની ઈમારત ધરાશાયી થતાં હડકંપ મચ્યો છે. 40થી 50 લોકો ઈમારતના કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતા જ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અને લોકોને કાટમાળ નીચેથી કાઢવાની કામગીરી કરી રહી છે. કાટમાળમાં મહિલાઓ અને બાળકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. જેથી તેમને કોઈ મુશ્કેલી ન પડે તે […]
મુંબઈમાં ચાર માળની ઈમારત ધરાશાયી થતાં હડકંપ મચ્યો છે. 40થી 50 લોકો ઈમારતના કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતા જ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અને લોકોને કાટમાળ નીચેથી કાઢવાની કામગીરી કરી રહી છે.
કાટમાળમાં મહિલાઓ અને બાળકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. જેથી તેમને કોઈ મુશ્કેલી ન પડે તે રીતે બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. અચાનક જ ઈમારત ધરાશાયી આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો