મુકેશ અંબાણીએ મિલિંદ દેવડાને કર્યો સપોર્ટ તો તેમના પુત્ર અનંત અંબાણી વડાપ્રધાન મોદીની રેલીમાં જોડાયા

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ થોડા દિવસ પહેલા જ દક્ષિણ મુંબઈ લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર મિલિંદ દેવડાના સમર્થનમાં સામે આવ્યા હતા. હવે મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલીમાં જોવા મળ્યા હતા. વડાપ્રધાન મોદીનું ભાષણ સાંભળવા માટે આવેલા લોકોમાં બેઠેલા નજરે પડયા હતા. TV9 Gujarati Web Stories View more 30 લાખની હોમ લોન […]

મુકેશ અંબાણીએ મિલિંદ દેવડાને કર્યો સપોર્ટ તો તેમના પુત્ર અનંત અંબાણી વડાપ્રધાન મોદીની રેલીમાં જોડાયા
Follow Us:
| Updated on: Apr 27, 2019 | 3:51 AM

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ થોડા દિવસ પહેલા જ દક્ષિણ મુંબઈ લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર મિલિંદ દેવડાના સમર્થનમાં સામે આવ્યા હતા.

હવે મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી રેલીમાં જોવા મળ્યા હતા. વડાપ્રધાન મોદીનું ભાષણ સાંભળવા માટે આવેલા લોકોમાં બેઠેલા નજરે પડયા હતા.

TV9 Gujarati

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પેલેક્ષમાં વડાપ્રધાન મોદીની રેલીમાં સૌથી આગળની લાઈનમાં અનંત અંબાણી બેઠેલા નજરે પડયા હતા. તેમને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા અને દેશને સમર્થન કરવા માટે આવ્યા છે.

થોડા દિવસ પહેલા જ મુકેશ અંબાણીએ દક્ષિણ મુંબઈ લોકસભા સીટ પરથી ચૂંટણ લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર મિલિંદ દેવડાનું સમર્થન કર્યુ હતું. દક્ષિણ મુંબઈ લોકસભા સીટ પર 29 એપ્રિલના રોજ ચોથા તબક્કામાં મતદાન થશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">