MP: વિદિશામાં મોટી દૂર્ઘટના, 8 વર્ષની બાળકીનું રેસ્ક્યુ ઓપરેશન જોઈ રહેલા 40 લોકો 40 ફૂટ ઉંડા ખાડામાં પડ્યા, 4 લોકોનાં મોત, 20 ને બહાર કઢાયા

કુવા ફરતેની બાઉન્ડ્રી ટુટી (Well Boundary Break) જતા 40 જેટલા લોકો 40 ફૂટ ઉંડા કુવામાં પડ્યા હતા. અચાનક ઘટેલી આ ઘટનાં પગલે હડકંપ મચી ગયો

MP: વિદિશામાં મોટી દૂર્ઘટના, 8 વર્ષની બાળકીનું રેસ્ક્યુ ઓપરેશન જોઈ રહેલા 40 લોકો 40 ફૂટ ઉંડા ખાડામાં પડ્યા, 4 લોકોનાં મોત, 20 ને બહાર કઢાયા
Big accident in Vidisha, 40 people watching rescue operation of 8-year-old girl fell into 40 feet deep pit
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 8:50 AM

MP: મધ્યપ્રદેશનાં વિદિશામાં 8 વર્ષની બાળકીનું રેસ્ક્યુ ઓપરેશન (Rescue Operation) જોવા માટે ભેગા થયેલા આશરે 40 જેટલા લોકો કુવામા પડી જતા મોટી દૂર્ઘટના સર્જાઈ હતી. ગુરૂવારે મોડી રાતે પોલીસે (MP Police) માહિતિ આપતા જણાવ્યું હતું કે બાળકીનાં રેસ્ક્યુ ઓપરેશન દરમિયામ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને કુવાને ફરતે ઉભા રહી ગયા હતા. લોકોની ભીડ વધી જવાને લઈને દબાણ ખુબ વધી ગયું હતું અને કુવા ફરતેની બાઉન્ડ્રી ટુટી (Well Boundary Break) જતા 40 જેટલા લોકો 40 ફૂટ ઉંડા કુવામાં પડ્યા હતા. અચાનક ઘટેલી આ ઘટનાં પગલે હડકંપ મચી ગયો હતો.

મધ્યપ્રદેશનાં મેડિકલ એજ્યુકેશ મિનિસ્ટર વિશ્વાસ સારંગનાં જણાવ્યા પ્રમાણે કુલ 23 જેટલા લોકોને તો બચાવી લેવામાં આવ્યા અને તેમાંતી 13 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આ ઘટનાનાં પગલે શિવરાજસિંહ (CM Shivraj) પણ સીધી નજર રાખી રહ્યા છે. ઘટનામાં તપાસનાં આદેશ આપી દેવામાં આવ્યા છે.

રમતા સમયે 40 ફૂટ ઉંડા કુવામાં પડી બાળકી

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

સ્થાનિક ગ્રામજનોનાં જણાવ્યા અનુસાર સાંજે બાળકી રમતા રમતા કુવામાં પડી ગઈ હતી. આ ખબર ગામમાં ફેલાઈ જતા લોકો કુવા પાસે ભેગા થઈ ગયા હતા. ભોપાલનાં વિશેષ પોલીસ કમિશનર સાઈ મનોહરનાં જણાવ્યા પ્રમાણે બાળકીને બચાવવાની કોશિશમાં મોટી સંખ્યામાં લોકો કુવા પાસે ઉભા થઈ ગયા હતા અને તે જ સમયમાં 40 લોકો 40 ફૂટ ઉંડા ખાડામાં પડી જતા તેમને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે બાળકી અને બચેલા 17 લોકોની સ્થિતિ માટે કઈ કહેવાય તેમ નથી. અત્યાર સુધીમાં 23 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે અને હજુ ઘણા લોકો કાટમાળ તળે દબાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">