VIDEO:દીવના દરિયામાં કરંટ સાથે ઉંચા મોજા ઉછળ્યાં, જુઓ અરબ સાગરનો આહલાદક નજારો

VIDEO:દીવના દરિયામાં કરંટ સાથે ઉંચા મોજા ઉછળ્યાં, જુઓ અરબ સાગરનો આહલાદક નજારો


દીવ માં વરસાદે વિરામ લીધો પરંતુ દીવ ના અરબી સમુદ્રમાં કરંટ સાથે ઉંચા ઉંચા મોજાં ઓ ઉછરી રહ્યા છે. દરિયા કિનારાનો આહ્લાદક વાતાવરણ નિહાળી લોકો પણ ખુશ થાય છે. લોકોને ગરમીથી રાહત અનુભવ પણ થયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati