મોદી સરકાર નોર્થ-ઈસ્ટમાં 1.34 લાખ કરોડ રૂપિયાથી વધારેની યોજનાઓ પર કરી રહી છે કામ: નાણાપ્રધાન નિર્મલા સીતારમણ

નાણામંત્રીએ કહ્યું કે આ સિવાય કેન્દ્ર સરકાર આ પ્રદેશમાં કુલ રૂ. 58,000 કરોડના ખર્ચે 4,000 કિલોમીટરના રસ્તાઓ વિકસાવી રહી છે. તેમણે કહ્યું કે ઉત્તરપૂર્વમાં આશરે રૂ. 2,200 કરોડના 15 એર કનેક્ટિવિટી પ્રોજેક્ટ પણ ચાલી રહ્યા છે. જોકે નાણાપ્રધાને આ પ્રોજેક્ટ્સ ક્યારે પૂર્ણ થશે તે જણાવ્યું ન હતું.

મોદી સરકાર નોર્થ-ઈસ્ટમાં 1.34 લાખ કરોડ રૂપિયાથી વધારેની યોજનાઓ પર કરી રહી છે કામ: નાણાપ્રધાન નિર્મલા સીતારમણ
Nirmala SitharamanImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2022 | 8:30 PM

કેન્દ્ર સરકાર પૂર્વોત્તરમાં (North East) રૂ. 1.34 લાખ કરોડથી વધુના ખર્ચે અનેક રેલ, રોડ અને એર કનેક્ટિવિટી પ્રોજેક્ટ અમલમાં મૂકી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) રવિવારે આ જાણકારી આપી. વિકાસ અને પરસ્પર નિર્ભરતાના વિષય પર એક સેમિનારને સંબોધતા સીતારમણે કહ્યું કે કેન્દ્ર સરકાર પૂર્વોત્તર ક્ષેત્રમાં ઘણા માળખાકીય પ્રોજેક્ટ્સના વિકાસમાં (Development) ભારે રોકાણ કરી રહી છે. સીતારમણે કહ્યું કે સરકાર 2,011 કિમીની લંબાઈ અને 74,000 કરોડ રૂપિયાના ખર્ચ સાથે 20 રેલ્વે પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

નાણામંત્રીએ કહ્યું કે આ સિવાય કેન્દ્ર સરકાર આ પ્રદેશમાં કુલ રૂ. 58,000 કરોડના ખર્ચે 4,000 કિલોમીટરના રસ્તાઓ વિકસાવી રહી છે. તેમણે કહ્યું કે ઉત્તરપૂર્વમાં આશરે રૂ. 2,200 કરોડના 15 એર કનેક્ટિવિટી પ્રોજેક્ટ પણ ચાલી રહ્યા છે. જોકે નાણાપ્રધાને આ પ્રોજેક્ટ્સ ક્યારે પૂર્ણ થશે તે જણાવ્યું ન હતું.

ઈંધણ પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડા અંગે સીતારમણે શું કહ્યું?

અગાઉ, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે વિપક્ષના આક્ષેપોને ફગાવી દીધા હતા કે વાહન ઈંધણ પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કેન્દ્રીય કરમાં રાજ્યોના હિસ્સાને અસર કરશે. સીતારમણે ગયા અઠવાડિયે કહ્યું હતું કે પેટ્રોલમાં રૂ. 8 અને ડીઝલમાં રૂ. 6નો ઘટાડો આ ઈંધણ પર લાદવામાં આવેલા રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસમાં કરવામાં આવ્યો છે, જેનું કલેક્શન ક્યારેય રાજ્યો સાથે શેયર કરવામાં આવતું નથી. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં વિપક્ષનો આ આરોપ સાચો નથી. પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ અને અન્ય વિપક્ષી નેતાઓએ કહ્યું હતું કે સરકારે શનિવારે સાંજે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત કેન્દ્રીય કરમાં રાજ્યોનો હિસ્સો ઘટાડશે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

સીતારમણે ટ્વીટર પર લખ્યું છે કે તે પેટ્રોલ અને ડીઝલ પર લાદવામાં આવનાર ટેક્સ વિશે ઉપયોગી માહિતી શેયર કરી રહી છે, જે બધા માટે ફાયદાકારક રહેશે. તેમણે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી એ બેઝિક એક્સાઈઝ ડ્યુટી (BED), સ્પેશિયલ એડિશનલ એક્સાઈઝ ડ્યુટી (SAED), રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ (RIC) અને એગ્રીકલ્ચર એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ટેક્સ (AIDC)નું મિશ્રણ છે. મૂળભૂત આબકારી જકાત રાજ્યો સાથે વહેંચવામાં આવે છે જ્યારે SAED, RIC અને AIDCને વહેંચવામાં આવતી નથી.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">