દેશમાં SPG સુરક્ષાને લઈને બિલ લાવી રહી છે સરકાર , જાણો કોણ રહેશે હકદાર?

ભારતમાં 4 લોકોને સૌથી મોટી સુરક્ષા ગણાતી તે એસપીજી સુરક્ષા આપવામાં આવતી હતી. જેમાંથી ગાંધી પરિવારની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે. આ બાબતે કોંગ્રેસ વિરોધ પણ નોંધાવી રહી છે. કોંગ્રેસે આ સુરક્ષા પરત ખેંચવાને લઈને સદનમાં ભારે વિરોધ કર્યો હતો. Web Stories View more નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના […]

દેશમાં SPG સુરક્ષાને લઈને બિલ લાવી રહી છે સરકાર , જાણો કોણ રહેશે હકદાર?
Follow Us:
| Updated on: Nov 22, 2019 | 1:43 PM

ભારતમાં 4 લોકોને સૌથી મોટી સુરક્ષા ગણાતી તે એસપીજી સુરક્ષા આપવામાં આવતી હતી. જેમાંથી ગાંધી પરિવારની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે. આ બાબતે કોંગ્રેસ વિરોધ પણ નોંધાવી રહી છે. કોંગ્રેસે આ સુરક્ષા પરત ખેંચવાને લઈને સદનમાં ભારે વિરોધ કર્યો હતો.

નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  ચેતજો! Paytm વાપરો છો અને કરી આ ભૂલ કરી તો ઉપડી જશે ખાતામાંથી પૈસા

ભારતમાં જે 4 લોકોને એસપીજી સુરક્ષા આપવામાં આવતી હતી તેમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને પીએમ મોદીનો સમાવેશ થતો હતો. હવે આ સરકાર એક બિલ લાવી રહી છે જેમાં માત્ર પીએમને જ એસપીજી સુરક્ષા આપી શકાશે તેવું પ્રાવધાન કરવામાં આવ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

લોકસભામાં કોંગ્રેસે કહ્યું કે સરકાર આ સુરક્ષા ખેંચીને બદલાની ભાવનાથી કામ કરી રહી છે. સંસદમાં હંગામો કરીને કોંગ્રેસના સાંસદોએ વોક આઉટ કરી દીધું હતું. એસપીજી સુરક્ષા ભારતમાં સૌથી મોટી સુરક્ષા ગણવામાં આવે છે.  આ સુરક્ષા ગાંધી પરિવાર પાસેથી ખેંચી લેવામાં આવી છે અને હવે ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવશે. નવા બિલના પ્રાવધાનમાં માત્ર પીએમને જ એસપીજી સુરક્ષા આપવાની વાત છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">