રેલવે વિભાગનો વધુ એક ધબડકો, જે ટ્રેન બિહાર જવાની હતી તે પહોંચી ગઈ કર્ણાટક!

શ્રમિકો માટે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. જો કે રેલવે તંત્રની બેદરકારી સામે આવી રહી છે. જ્યાં ટ્રેનને જવાનું હોય છે તે ડેસ્ટિનેશનથી ટ્રેન અલગ જ રાજ્યમાં પહોંચી જાય છે.  વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે.  સુરતથી મજૂરોને લઈને જે ટ્રેન બિહાર જવાની હતી તે કર્ણાટક પહોંચી ગઈ. જો કે આ ઘટનાને લઈને […]

રેલવે વિભાગનો વધુ એક ધબડકો, જે ટ્રેન બિહાર જવાની હતી તે પહોંચી ગઈ કર્ણાટક!
તસ્વીર પ્રતિકાત્મક છે.
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 28, 2020 | 6:19 PM

શ્રમિકો માટે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. જો કે રેલવે તંત્રની બેદરકારી સામે આવી રહી છે. જ્યાં ટ્રેનને જવાનું હોય છે તે ડેસ્ટિનેશનથી ટ્રેન અલગ જ રાજ્યમાં પહોંચી જાય છે.  વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે.  સુરતથી મજૂરોને લઈને જે ટ્રેન બિહાર જવાની હતી તે કર્ણાટક પહોંચી ગઈ. જો કે આ ઘટનાને લઈને નવ દિવસ સુધી મજુરો પોતાનો વતન પહોંચી શક્યા નહોતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ પણ વાંચો :   ચીનની વધુ એક નાપાક હરકત, ભારતીય સેનાને ટાર્ગેટ કરવા પત્થરનો કર્યો ઉપયોગ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">