Vice President Election: રાહુલ ગાંધી સહિત ઘણા વિપક્ષી નેતાઓએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાનો મત આપ્યો

જો આંકડાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ જગદીપ ધનખડની (Jagdeep Dhankhar) બમ્પર જીત નિશ્ચિત જણાય છે. આ વખતે જોવાનું રહેશે કે શું રાષ્ટ્રપતિની ચૂંટણીની જેમ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ વિપક્ષ ક્રોસ વોટિંગ કરશે?

Vice President Election: રાહુલ ગાંધી સહિત ઘણા વિપક્ષી નેતાઓએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાનો મત આપ્યો
Rahul Gandhi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2022 | 4:53 PM

ભારતના નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી (Vice President Election) માટે મતદાન શરૂ થઈ ગયું છે. આ ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર જગદીપ ધનખડ અને વિપક્ષના સંયુક્ત ઉમેદવાર માર્ગારેટ આલ્વા વચ્ચે મુકાબલો છે. જો આંકડાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ જગદીપ ધનખડની બમ્પર જીત નિશ્ચિત જણાય છે. આ વખતે જોવાનું રહેશે કે શું રાષ્ટ્રપતિની ચૂંટણીની જેમ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ વિપક્ષ ક્રોસ વોટિંગ કરશે? સ્વાભાવિક છે કે, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને વિપક્ષી છાવણીમાં ઘણો મતભેદ છે, તેથી ક્રોસ વોટિંગની પૂરી શક્યતા છે. રાહુલ ગાંધી સહિત ઘણા વિપક્ષી નેતાઓએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાનો મત આપ્યો હતો.

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મતદાન કર્યું

પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ પોતાનો મત આપવા સંસદ પહોંચ્યા

વિપક્ષના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માર્ગારેટ આલ્વા સંસદમાં પહોંચ્યા

કોંગ્રેસના ઘણા સાંસદોએ મતદાન કર્યું

TMC એ મતદાન પ્રક્રિયાથી દૂર રહેવાની વાત કરી

બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા)માં 36 સાંસદો સાથે સંસદમાં કોંગ્રેસ પક્ષ પછી તૃણમૂલ કોંગ્રેસ (TMC) બીજા નંબરનો સૌથી મોટો વિરોધ પક્ષ છે. જો કે, અહીં એ નોંધનીય છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વવાળી TMCએ મતદાન પ્રક્રિયાથી દૂર રહેવાની વાત કરી છે. ટીએમસીનું કહેવું છે કે અલ્વાના નામની જાહેરાત પહેલા સર્વસંમતિ બનાવવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો ન હતો. જેના કારણે પાર્ટી મતદાનમાં ભાગ નહીં લે.

Latest News Updates

જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
g clip-path="url(#clip0_868_265)">