પાકિસ્તાનમાં આવેલાં પવિત્ર શીખ યાત્રાધામ કરતારપુર સાહિબ જશે મનમોહન સિંહ

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ 9 નવેમ્બરના રોજ કરતારપુર સાહિબ જનારી પહેલી શીખ સમુદ્દાયની ટુકડીમાં સામેલ થશે. પાકિસ્તાન દ્વારા મનમોહન સિંહને આમંત્રણ આપવામાં આવ્યું હતું તેવી વાત પણ ચાલી હતી. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે મનમોહન સિંહને આ શીખની પહેલી ટુકડી જે કરતારપુર જવાની છે તેમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું છે. જો કે મનમોહન સિંહ […]

પાકિસ્તાનમાં આવેલાં પવિત્ર શીખ યાત્રાધામ કરતારપુર સાહિબ જશે મનમોહન સિંહ
Follow Us:
| Updated on: Oct 03, 2019 | 12:41 PM

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ 9 નવેમ્બરના રોજ કરતારપુર સાહિબ જનારી પહેલી શીખ સમુદ્દાયની ટુકડીમાં સામેલ થશે. પાકિસ્તાન દ્વારા મનમોહન સિંહને આમંત્રણ આપવામાં આવ્યું હતું તેવી વાત પણ ચાલી હતી. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે મનમોહન સિંહને આ શીખની પહેલી ટુકડી જે કરતારપુર જવાની છે તેમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું છે. જો કે મનમોહન સિંહ દ્વારા આધિકારીક નિવેદન આપવામાં આવ્યું નથી.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  ભારતે 200 વર્ષ સુધી ત્રાસ સહન કર્યો, 45 ટ્રિલિયન ડોલર લઈ ગયા અંગ્રેજો: એસ. જયશંકર

9 નવેમ્બરના રોજ પહેલી શીખ શ્રદ્ધાળુઓની ટુકડી કરતારપુર સાહિબ ખાતે જવા રવાના થશે. જેમાં પંજાબના મુખ્યમંત્રી આગેવાની લેશે. મનમોહન સિંહ પણ તેમની સાથે ગુરુદ્વારા જશે. તેઓ સુલ્તાનપુર લોધી ખાતે યોજાનારા કાર્યક્રમમાં પણ હાજરી આપશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગુરુવારના રોજ કેપ્ટન અમરિંદર સિંહે પ્રધાનમંત્રી મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ ગુરુનાનકના 550માં પ્રકાશપર્વમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું છે. પંજાબ સરકારના પ્રવક્તા દ્વારા કહેવામાં આવ્યું છે કે બંનેએ આ આમંત્રણને સ્વીકારી લીધું છે. જો કે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ દ્વારા આ આમંત્રણને કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">