લાલ કિલ્લા ઉપર હવામા તલવાર વિંઝી, પોલીસ પર હુમલો કરવા પ્રેરનાર મનિન્દરસિંહ મોનીની ધરપકડ

Red Fort Violence : સ્વરૂપ નગરમાં તેના ઘરમાંથી 4.3 ફુટની બે તલવારો પણ મળી આવી છે જે લાલ કિલ્લા પર લહેરાતા નજરે પડ્યો હતો.

લાલ કિલ્લા ઉપર હવામા તલવાર વિંઝી, પોલીસ પર હુમલો કરવા પ્રેરનાર મનિન્દરસિંહ મોનીની ધરપકડ
મનિન્દરસિંહ મોનીની ધરપકડ
Follow Us:
Hasmukh Ramani
| Edited By: | Updated on: Feb 17, 2021 | 11:07 AM

Red Fort Violence :  પ્રજાસત્તાક દિવસે લાલ કિલ્લાની હિંસા કેસમાં મોસ્ટ વોન્ટેડ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિની ઓળખ 30 વર્ષીય મનિન્દરસિંહ ઉર્ફે મોની તરીકે કરવામાં આવી છે, જે વ્યવસાયે કાર મિકેનિક છે. શિવકુમારના નેતૃત્વ હેઠળ કાર્યરત ઇન્સ્પેક્ટર પવન કુમાર અને ઇન્સ્પેક્ટર કરામબીરની ટીમે 16 ફેબ્રુઆરીએ મનિન્દરને સીડી બ્લોક પિતમપુરા નજીક બસસ્ટેન્ડ પરથી ધરપકડ કરી હતી.

સ્વરૂપ નગરમાં તેના ઘરમાંથી 4.3 ફુટની બે તલવારો પણ મળી આવી છે. જે લાલ કિલ્લા પર ફેરવતો નજરે પડ્યો હતો. આનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં ધરપકડ કરાયેલ વ્યક્તિ હવામાં બંને તલવારો ફેરવતો જોવા મળ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ મનિન્દરસિંહ હવામાં તલવારો ફેરવી રહ્યા હતા અને લોકોને પોલીસકર્મીઓ પર હુમલો કરવા પ્રેરણા આપી રહ્યા હતા. તેણે અનેક ઉશ્કેરણીજનક પોસ્ટ પણ મૂકી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે સિંઘુ બોર્ડર પર જતો હતો અને ત્યાં આપવામાં આવતા ભાષણોથી પણ ખૂબ પ્રેરણારૂપ હતો.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

મનિન્દરસિંહે એવું પણ ખુલાસો કર્યો છે કે તેમણે પોતાના ઘર સ્વરૂપ નગરના 6 લોકોને ટ્રેક્ટર રેલીમાં ભાગ લેવા પ્રેરણા આપી હતી. આ 6 લોકો બાઇક પર સવાર હતા અને સિંઘુ બોર્ડરથી મકબરા ચોક તરફ ટ્રેક્ટર રેલીમાં સમિલ થવા ખાસ નિકળ્યા હતા.

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">