ચાલુ ટ્રેનમાં જ આવ્યો હાર્ટ એટેક, મુસાફરો-રેલવે પોલીસના જવાનોએ બચાવી જિંદગી

ચાલુ ટ્રેનમાં જ આવ્યો હાર્ટ એટેક, મુસાફરો-રેલવે પોલીસના જવાનોએ બચાવી જિંદગી

મુંબઈમાં મુસાફરો અને GRPની ટીમે એક વૃદ્ધ નાગરીકનો જીવ બચાવ્યો છે. આ ઘટના બોરિવલી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-3 પર બની છે. મહેશ પારિખ નામના વૃદ્ધાને ચાલતી ટ્રેનમાં હાર્ટએટેકની અસર થઈ હતી અને તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. ચાલતી ટ્રેનમાં જ વૃદ્ધને હાર્ટએટેકની અસર થઈ હતી. આથી મુસાફરોએ ટ્રેનની ચેઈન ખેંચી હતી.

આ પણ વાંચો:  ગુજરાતમાં આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, 2 દિવસ રહેશે મેઘમહેર

જે બાદ વદ્ધાને GRPના જવાનોને સોંપ્યો હતો. તબીબોનું કહેવું છે કે, જો સમયમાં વિલંબ થયો હોત તો તેમણે જીવ પણ ગુમાવવો પડ્યો હતો. આ બચાવ કામગીરી લોકો અને રેલેવે વિભાગના જવાનો દ્વારા કરાઈ હતી.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati