લાઉડ સ્પીકર ઉપરની અજાનથી ઉડી ઉંધ, પગલા લેવા કહ્યુ જિલ્લા કલેકટરને

રોજ સવારે સાડા પાંચ વાગે લાઉડસ્પીકર ઉપરથી અજાન બોલાતા, (Azaan on Loudspeaker) કુલપતિની ઊંધ ઉડી જાય છે. હવે રમઝાન મહિનો આવશે રમઝાન મહિનામાં રોજ ચાર વાગે શહેરીની જાહેરાત થશે. ત્યારે વધુ તકલીફ પડશે તેમ જિલ્લા કલેકટરને પત્ર લખીને યોગ્ય કરવા કહ્યુ છે.

લાઉડ સ્પીકર ઉપરની અજાનથી ઉડી ઉંધ, પગલા લેવા કહ્યુ જિલ્લા કલેકટરને
Follow Us:
| Updated on: Mar 17, 2021 | 1:14 PM

મસ્જિદ ઉપરથી પોકારવામાં આવતી અજાનને કારણે અલ્હાબાદ યુનિવર્સિટીના (Allahabad University) કુલપતિ હેરાન પરેશાન થઈ ગયા છે. રોજ સવારે સાડા પાંચ વાગે લાઉડસ્પીકર ઉપરથી અજાન બોલાતા, (Azaan on Loudspeaker) કુલપતિની ઊંધ ઉડી જાય છે. જેના કારણે અલ્હાબાદ યુનિવર્સિટીના કુલપતિ સંગીતા શ્રીવાસ્તવે, જિલ્લા કલેકટરને પત્ર લખીને જણાવ્યુ છે કે, અજાનને કારણે ઊંધ ઉડી જાય છે. અનેક પ્રયાસો કરવા છતા પછી ઉધ નથી આવતી. જેના કારણે દિવસભર માથામાં દુખાવો રહે છે. અને રોજબરોજનું કામકાજ પણ પ્રભાવિત થાય છે.

સંગીતા શ્રીવાસ્તવે જિલ્લા કલેકટરને સંબોધીને લખેલ પત્રમાં એવુ પણ કહ્યુ છે કે, તેઓ કોઈ ધર્મ, જાતિ, સંપ્રદાય કે વર્ગના વિરોધમાં નથી. અજાન લાઉડ સ્પીકર વિના પણ થઈ શકે છે. જેના કારણે અન્યોને કોઈ હેરાનગતિ ના થાય. અને તેમના રોજબરોજના કામ પણ પ્રભાવિત ના થાય. રમઝાનનો મહિનો આવનાર છે. શહરીની જાહેરાત સવારે 4 વાગે કરવામાં આવે છે. તો આ પ્રથા સૌ કોઈ માટે પ્રભાવિત થશે.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

અલ્હાબાદ હાઈકોર્ટનો ટાંક્યો ચૂકાદો પત્રમાં એવુ પણ જણાવ્યુ છે કે, ભારતના બંધારણે તમામ વર્ગ માટે ધર્મનિરપેક્ષતા અને શાંતિપૂર્ણ માહોલનો ઉલ્લેખ કર્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટના આદેશનો હવાલો આપતા લખી જણાવ્યુ છે કે, આ મુદ્દે તાકીદે કાર્યવાહી કરવામાં આવે. આના કારણે જે લોકો પ્રભાવિત થાય છે તેમની ઊધમાં ખેલલ નહી પડે. આ પહેલા જાણીતા ગાયક સોનુ નિગમે પણ લાઉડ સ્પીકર ઉપર કરવામાં આવતી અજાનથી તકલીફ પડતી હોવાનો મુદ્દો રજુ કર્યો હતો.

Latest News Updates

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
g clip-path="url(#clip0_868_265)">