મમતા બેનર્જીએ પીએમ મોદીને લખ્યો પત્ર, કરી ઑક્સીજન ટેન્ક અને કોવિડ દવા પર ટેક્સ માફીની માંગ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી Mamata Banerjee એ પીએમ મોદીને પત્ર લખીને કોરોના જંગ માટે જરૂરી દવાઓ અને ઉપકરણોની આયાત પર ટેક્સ છૂટની માંગ કરી છે. તેમણે પશ્ચિમ બંગાળ સહિત ભારતભરમાં આરોગ્યના માળખાને મજબૂત બનાવવા અને કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર માટે દવાઓ અને ઓક્સિજનનો પુરવઠો વધારવા પીએમ મોદીને માંગ કરી હતી.

મમતા બેનર્જીએ પીએમ મોદીને લખ્યો પત્ર, કરી ઑક્સીજન ટેન્ક અને કોવિડ દવા પર ટેક્સ માફીની માંગ
મમતા બેનર્જીએ પીએમ મોદીને લખ્યો પત્ર
Follow Us:
| Updated on: May 09, 2021 | 4:17 PM

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી Mamata Banerjee એ પીએમ મોદીને પત્ર લખીને કોરોના જંગ માટે જરૂરી દવાઓ અને ઉપકરણોની આયાત પર ટેક્સ છૂટની માંગ કરી છે. તેમણે પશ્ચિમ બંગાળ સહિત ભારતભરમાં આરોગ્યના માળખાને મજબૂત બનાવવા અને કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર માટે દવાઓ અને ઓક્સિજનનો પુરવઠો વધારવા પીએમ મોદીને માંગ કરી હતી.

Mamata Banerjee એ કહ્યું કે “સંસ્થાઓ, વ્યક્તિઓ અને સેવાભાવી સંસ્થાઓ ” દ્વારા ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ અને સિલિંડરોથી લઇને ક્રાયોજેનિક સ્ટોરેજ ટેન્કો અને કોવિડ -19 દવાઓ સુધીની સહાય આપવામાં આવી હતી. તેમણે કેન્દ્રને વિનંતી કરી કે આવી ચીજોને જીએસટી અને કસ્ટમ ડ્યુટીથી મુક્ત કરો જેથી ખાનગી સહાયને પ્રોત્સાહન મળી શકે.

કરમાંથી મુક્તિ સપ્લાયની સમસ્યાઓ દૂર કરવામાં મદદ થશે 

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

સીએમ Mamata Banerjee એ તેમના પત્રમાં લખ્યું છે કે , ઘણા દાતાઓ અને એજન્સીઓએ આ વસ્તુઓની ડ્યુટી અથવા એસજીએસટી અથવા સીજીએસટી અથવા આઈજીએસટી મુક્તિ માટે રાજ્ય સરકારનો સંપર્ક કર્યો છે. કેમ કે કર માળખું કેન્દ્રના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે, હું વિનંતી કરીશ. પુરવઠાની અડચણોને દૂર કરવામાં મદદ માટે આ ચીજોને જીએસટી, કસ્ટમ્સ અને અન્ય કરમાંથી મુક્તિ આપવામાં આવે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે,આ વસ્તુઓનું દાન તબીબી સંસાધનોની માંગ અને પુરવઠાની વિશાળ અંતરને પહોંચી વળવા રાજ્ય સરકારના પ્રયત્નોમાં મદદ કરશે.

મમતાના શપથ લીધા પછી પીએમ મોદીને આ ત્રીજો પત્ર

પશ્ચિમ બંગાળમાં બુધવારે ત્રીજી વાર સીએમ પદના શપથ લીધા બાદ મમતા બેનર્જીએ રાજ્યમાં કોવિડ કટોકટી અંગે પીએમ મોદીને આ ત્રીજો પત્ર લખ્યો છે. શુક્રવારે, તેમણે સંભવિત ઓક્સિજન સપ્લાય સંકટને લઇને એક પત્ર લખ્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે માંગ પહેલાથી જ દિવસ દીઠ 470 મેટ્રિક ટન સુધી પહોંચી ગઈ છે અને સાતથી આઠ દિવસમાં 550 એમટી થવાની ધારણા છે.

આઇજીએસટીએ કોવિડ રાહત સામગ્રી પર 30 જૂન સુધી માફ 

સોમવારે કેન્દ્રએ કહ્યું કે આઇજીએસટી 30 જૂન સુધી વિદેશથી કોવિડને લગતી રાહત સામગ્રી પર માફ કરી દીધી છે. બે અઠવાડિયા પહેલા કેન્દ્રએ ત્રણ મહિના માટે તાત્કાલિક અસરથી કોવિડ રસી, ઓક્સિજન અને ઓક્સિજન સંબંધિત ઉપકરણોની આયાત પર કસ્ટમ અને આરોગ્ય સેસ માફ કરવાની જાહેરાત કરી હતી.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">