મહાત્મા ગાંધીની 72મી પુણ્યતિથિ: રાષ્ટ્રપતિ કોવિંદ અને વડાપ્રધાન મોદીએ રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપી

મહાત્મા ગાંધીની 72મી પુણ્યતિથિ: રાષ્ટ્રપતિ કોવિંદ અને વડાપ્રધાન મોદીએ રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપી

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 72મી પુણ્યતિથિ છે. ભારતના સ્વતંત્રતા આંદોલનના નાયક રહેલા મહાત્મા ગાંધીને સમગ્ર દેશ નમન કરી રહ્યું છે. તેમના સમાધિ સ્થળ ‘રાજઘાટ’ પર દેશની પ્રમુખ હસ્તીઓએ રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન […]

Kunjan Shukal

|

Jan 30, 2020 | 7:11 AM

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 72મી પુણ્યતિથિ છે. ભારતના સ્વતંત્રતા આંદોલનના નાયક રહેલા મહાત્મા ગાંધીને સમગ્ર દેશ નમન કરી રહ્યું છે. તેમના સમાધિ સ્થળ ‘રાજઘાટ’ પર દેશની પ્રમુખ હસ્તીઓએ રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

Image result for mahatma gandhiji 72th anniversary"

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ જેવા નેતા હાજર રહ્યા. તેમને ‘રાજઘાટ’ પર જઈ બાપૂને નમન કર્યુ. તે સિવાય ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને સેનાના ત્રણે પાંખના પ્રમુખોએ પણ ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: અમદાવાદ: ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ ઐતિહાસિક વસાહતને તહસ-નહસ કરવાના પ્રયાસ, રહેવાસીઓ છેલ્લે સુધી લડી લેવાની તૈયારીમાં

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati