મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઈરાનીએ કર્યુ મતદાન, 93 વર્ષની વૃદ્ધ વ્યક્તિ સાથે વાતચીત કરી આપ્યો સંદેશ

    Web Stories View more હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ ! IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ આજનું રાશિફળ તારીખ : 24-04-2024 લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? […]

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઈરાનીએ કર્યુ મતદાન, 93 વર્ષની વૃદ્ધ વ્યક્તિ સાથે વાતચીત કરી આપ્યો સંદેશ
Follow Us:
| Updated on: Oct 21, 2019 | 8:58 AM

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે રાજ્યની તમામ 288 વિધાનસભા સીટ પર મતદાન ચાલી રહ્યું છે. મત આપવા માટે ફિલ્મસ્ટાર, સેલેબ્રિટીથી લઈ નેતા અને ક્રિકેટર પણ મતદાન મથકે પહોંચી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ મુંબઈમાં મતદાન કર્યુ, મતદાન મથક પર એક 93 વર્ષના વૃદ્ધ પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા. તેમને જોઈને સ્મૃતિ ઈરાનીએ તેમની સાથે વાતચીત કરી. વૃદ્ધે સ્મૃતી ઈરાનીની પૂછ્યુ કે તમે અમેઠી કેમ જતાં રહ્યા. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે જ્યારે 93 વર્ષના વૃદ્ધ મતદાન કરવા માટે આવી શકે છે તો બધાને મતદાન કરવું જોઈએ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">