મધ્ય પ્રદેશના Bhimbetka માં મળી આવ્યું પૃથ્વી પરનું સૌથી જૂનું જીવાઅશ્મિ ડિકિન્સોનિયા

મધ્ય પ્રદેશના Bhimbetka  માં મળેલુ આ જીવાઅશ્મિ પૃથ્વી પરના સૌથી જૂના જીવ ડિકિન્સોનિયા નું હોવાની પૃષ્ટી કરવામાં આવી છે

મધ્ય પ્રદેશના Bhimbetka માં મળી આવ્યું પૃથ્વી પરનું સૌથી જૂનું જીવાઅશ્મિ ડિકિન્સોનિયા
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 11, 2021 | 7:06 PM

મધ્ય પ્રદેશમાં રાયસણ જિલ્લામાં સ્થિત વિશ્વ ધરોહર Bhimbetka  ફરી એક વાર ચર્ચામાં છે. જેમાં ગત વર્ષે અહિયાં મુલાકાતે આવેલા આંતર રાષ્ટ્રીય ભૂસ્તરશાસ્ત્રીઓની નજર એક જીવાઅશ્મિ પર પડી હતી. તેના ફોટા લઇને તેમણે આંતરરાષ્ટ્રીય સ્તર પર પરિક્ષણ કરવામાં આવ્યું હતું. આ જીવાઅશ્મિ પૃથ્વી પૂર્વેનો જીવ છે. હાલમાં જ તે ગોંડવાના શોધ પત્રિકામાં તેનું પ્રકાશન થયું છે.

Bhimbetka  માં મળેલુ આ જીવાઅશ્મિ પૃથ્વી પરના સૌથી જૂના  જીવ  ડિકિન્સોનિયા નું હોવાની પૃષ્ટી કરવામાં આવી છે. આ પૃષ્ટી દક્ષિણ ઓસ્ટ્રેલીયામાં આ પ્રાણીના 5410 લાખ જૂના જીવાઅશ્મિ સાથે સરખાવ્યા બાદ કરવામાં આવી છે. તેથી કહી શકાય છે કે ભીમબેઠકામાં મળેલી ડિકિન્સોનિયાનું જીવાઅશ્મિ વિશ્વનું સૌથી જૂનું જીવાઅશ્મિ છે.

આંતરરાષ્ટ્રીય ભૂસ્તરશાસ્ત્રી દળનું નેતૃત્વ કરનારાય નાગપૂર સ્થિત ભારતીય ભૂવિજ્ઞાન સર્વેક્ષણ વિભાગના નિર્દેશક રંજીત ખંગારે જણાવ્યું કે આંતર રાષ્ટ્રીય 36મી ભૂવિજ્ઞાન કોંગ્રેસની મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલ નજીક વિશ્વ ધરોહર ભીમબેઠકામાં આયોજિત થવાની હતી જે મોકૂફ રાખવામાં આવી છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

આંતરરાષ્ટ્રીય ભૂસ્તરશાસ્ત્રીના દળની સાથે 25 ફેબ્રુઆરીથી 25 માર્ચ 2020 સુધી ભીમબેઠકામાં ભ્રમણ કરવા ગયા હતા. આ દળના સાથી મેરાજુદિન તથા ડેવ નકર્સન ( કેનેડા) ગ્રેગરી રીટાલેક( અમેરિકા), ઇયાન રાઇન, પામેલા ચેસ્ટર( ન્યુઝીલેન્ડ) અને શરદ માસ્ટર ( દક્ષિણ આફ્રિકા) સામેલ હતા. આ તમામ લોકોએ મધ્ય પ્રદેશના સાંચી અને ભીમબેઠકાની મુલાકાત લીધી હતી.

જીવાઅશ્મિનો આકાર 17 ઇંચ

આ જીવાઅશ્મિ જમીનથી 11  ફૂટ ઊંચી સભાગારનુમાં ગુફાની છત પર છે. જીવાઅશ્મિની આકૃતિ પરથી તે 17 ઇંચ સુધી દેખાઇ રહી છે. જે અંદાજે 4 ફૂટ જેટલી હોય શકે છે.

55.8 મિલિયન વર્ષો પહેલા મોટી સંખ્યામાં લોકો હતા

આ સંદર્ભે, ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીની રિસર્ચ સ્કૂલના અર્થ સાયન્સના સહયોગી પ્રાધ્યાપકો 75 વર્ષથી વિશ્વમાં જોવા મળતા જીવોના પ્રાણીસૃષ્ટિને ઉકેલવામાં પડ્યા છે.  તેમના કહેવા મુજબ 55.8 મિલિયન વર્ષો પહેલા પૃથ્વી પર મોટી સંખ્યામાં ડિકિન્સોનિયા હતા.

આ જીવતંત્ર  બાયોટાનો એક ભાગ છે. આ સજીવો બેક્ટેરિયાના યુગ દરમિયાન પૃથ્વી પર હતા. આનો અર્થ એ કે તેઓ આધુનિક જીવનની શરૂઆત કરતા પૂર્વે  બે કરોડ વર્ષ પહેલાંનું અસ્તિત્વ ધરાવે છે. તેમને શોધવા પડકારરૂપ રહ્યું છે. નિષ્ણાતો માને છે કે આ સજીવોની ઉત્પત્તિ 2.5 થી 1.6 અબજ વર્ષો પહેલા કેટલીક પર્યાવરણીય પરિસ્થિતિઓમાં થઇ છે. તે સમયે સજીવ ફક્ત બેક્ટેરિયાના સ્વરૂપમાં જ નહોતા પરંતુ જટિલ સજીવો પણ ઉત્પન્ન થયા હતા.

નમૂનાઓનું  ખાસ રક્ષણ કરવામાં આવશે

નાગપુરના જીએસઆઈના ડાયરેક્ટર રણજીત ખંગરે જણાવ્યું હતું કે, હજી નમૂના લેવામાં આવ્યા નથી. સરકારની પ્રક્રિયા પૂર્ણ થયા પછી  નિયમો હેઠળની તમામ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. ભોપાલના પુરાતત્ત્વીય સર્વેક્ષણ વિભાગના વૈજ્ઞાનિક  ટીકમ તેનવારે જણાવ્યું હતું કે, ભીમબેઠકાની ગુફાઓ અને  ચિત્રો વિશ્વ સંરક્ષિત વારસો છે. હજારો લોકો અહીં સંશોધન માટે આવે છે અને  સતત સંશોધન કાર્ય ચાલી રહ્યું છે.

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">