30 નવેમ્બરે આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો શું છે તેનું મહત્વ

આ વર્ષનું છેલ્લુ ચંદ્રગ્રહણ 30 નવેમ્બરે લાગવાનું છે. આ વખતનું ચંદ્રગ્રહણ ઉપચ્છાયા ગ્રહણ હશે. આ વર્ષનું ચોથું ચંદ્રગ્રહણ હશે. આ વખતનું ચંદ્રગ્રહણ ખાસ માનવામાં આવી રહ્યું છે કારણ કે આ દિવસે કાર્તિક પૂર્ણિમા પણ છે. આ દિવસે કાર્તિક સ્નાન પૂર્ણ થશે. ગ્રહણનો પ્રારંભ 30 નવેમ્બરે બપોરે 1 વાગ્યાને 4 મિનિટે થશે અને સાંજે 5 વાગ્યેને […]

30 નવેમ્બરે આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, જાણો શું છે તેનું મહત્વ
Kunjan Shukal

|

Nov 23, 2020 | 5:17 PM

આ વર્ષનું છેલ્લુ ચંદ્રગ્રહણ 30 નવેમ્બરે લાગવાનું છે. આ વખતનું ચંદ્રગ્રહણ ઉપચ્છાયા ગ્રહણ હશે. આ વર્ષનું ચોથું ચંદ્રગ્રહણ હશે. આ વખતનું ચંદ્રગ્રહણ ખાસ માનવામાં આવી રહ્યું છે કારણ કે આ દિવસે કાર્તિક પૂર્ણિમા પણ છે. આ દિવસે કાર્તિક સ્નાન પૂર્ણ થશે. ગ્રહણનો પ્રારંભ 30 નવેમ્બરે બપોરે 1 વાગ્યાને 4 મિનિટે થશે અને સાંજે 5 વાગ્યેને 22 મિનિટે ગ્રહણ સમાપ્ત થશે. ચંદ્રગ્રહણ એશિયાના ઘણા દેશોની સાથે અમેરિકાના ઘણા વિસ્તારમાં પણ જોવા મળશે. તે સિવાય પ્રશાંત મહાસાગર વિસ્તારમાં પણ જોવા મળશે.

lunar-eclipse-2020-date-and-timing-of-chandar-grahan-and-their-affect-all-you-need-to-know 30 november e aa varsh nu chelu chandra grahan jano shu che tenu mahatva

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જ્યોતિષો મુજબ આ વખતે ચંદ્રગ્રહણમાં સૂતકકાળ માન્ય નહીં હોય. આ ઉપચ્છાયા ચંદ્રગ્રહણ છે, જેમાં સૂતકકાળ હોતો નથી. સામાન્ય રીતે ચંદ્રગ્રહણમાં સૂતક ગ્રહણથી 9 કલાક પહેલા લાગી જાય છે, જે ગ્રહણના ખત્મ થવાની સાથે ખત્મ થાય છે. ધાર્મિક માન્યતાઓમાં સૂતકકાળનું ખાસ મહત્વ હોય છે, સૂતકકાળમાં કોઈ પણ પ્રકારનું શુભ કામ કરવામાં આવતું નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati