ભારતીય સેનાએ બોર્ડર પરથી 2 આતંકીઓની કરી ધરપકડ, લશ્કર-એ-તૈયબાના આતંકીઓનો VIDEO પણ કર્યો જાહેર

ભારતીય સેનાએ બોર્ડર પરથી 2 આતંકીઓની કરી ધરપકડ, લશ્કર-એ-તૈયબાના આતંકીઓનો VIDEO પણ કર્યો જાહેર

ભારતીય સેનાએ લશ્કર-એ-તૈયબાના 2 આતંકીની ધરપકડ કરી છે. ચિનાર સેનાના કમાન્ડર લેફ્ટનેંટ જનરલ કેજેએસ ઢિલ્લન અને જમ્મુ-કાશ્મીર પોલીસના ADG મૂનીર ખાને સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આ પણ વાંચોઃ અમદાવાદમાં પારિવારીક પ્રસંગમાં આવેલા અમિત શાહને KD હોસ્પિટલમાં દાખલ કરાયા રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો   આ દરમિયાન બંને અધિકારીઓએ કહ્યું કે, ધાટીમાં […]

TV9 Webdesk12

|

Sep 04, 2019 | 7:27 AM

ભારતીય સેનાએ લશ્કર-એ-તૈયબાના 2 આતંકીની ધરપકડ કરી છે. ચિનાર સેનાના કમાન્ડર લેફ્ટનેંટ જનરલ કેજેએસ ઢિલ્લન અને જમ્મુ-કાશ્મીર પોલીસના ADG મૂનીર ખાને સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદમાં પારિવારીક પ્રસંગમાં આવેલા અમિત શાહને KD હોસ્પિટલમાં દાખલ કરાયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ દરમિયાન બંને અધિકારીઓએ કહ્યું કે, ધાટીમાં પાકિસ્તાનમાંથી ધૂસણખોરો અંદર આવવાની કોશિશ કરી રહ્યા છે. સેનાએ કહ્યું કે, ધૂસણખોરી દરમિયાન બે આતંકીઓની ધરપકડ કરી છે. આ બંને આતંકી લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હતા. પત્રકાર પરિષદ દરમિયાન આતંકીઓનો વીડિયો પણ જાહેર કર્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati