વડાપ્રધાને વારાણસીમાં ભર્યુ ઉમેદવારી પત્ર, આટલા કરોડની મિલકતના છે માલિક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં તેમનું ઉમેદવારી પત્ર ભર્યુ છે. વારાણસીમાં છેલ્લા તબક્કામાં 19 મેના રોજ મતદાન થવાનું છે. વડાપ્રધાને ચૂંટણી પંચને આપેલા ઉમેદવારી પત્રમાં તેમની કુલ સંપતિ 2.5 કરોડ રૂપિયા બતાવી છે. વડાપ્રધાનની સંપતિમાં ગાંધીનગરમાં એક પ્લોટ, 1.27 કરોડની ફિકસ ડીપોઝીટ અને 38,750 રૂપિયા રોકડા સામેલ છે. TV9 Gujarati Web Stories View more 30 લાખની […]

વડાપ્રધાને વારાણસીમાં ભર્યુ ઉમેદવારી પત્ર, આટલા કરોડની મિલકતના છે માલિક
Follow Us:
| Updated on: Apr 27, 2019 | 2:44 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં તેમનું ઉમેદવારી પત્ર ભર્યુ છે. વારાણસીમાં છેલ્લા તબક્કામાં 19 મેના રોજ મતદાન થવાનું છે.

વડાપ્રધાને ચૂંટણી પંચને આપેલા ઉમેદવારી પત્રમાં તેમની કુલ સંપતિ 2.5 કરોડ રૂપિયા બતાવી છે. વડાપ્રધાનની સંપતિમાં ગાંધીનગરમાં એક પ્લોટ, 1.27 કરોડની ફિકસ ડીપોઝીટ અને 38,750 રૂપિયા રોકડા સામેલ છે.

TV9 Gujarati

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ઉમેદાવારી પત્ર મુજબ તે દિલ્હી વિશ્વવિદ્યાલયથી સ્નાતક થયા છે. તેમને 1967માં ગુજરાત બોર્ડમાંથી SSCની પરીક્ષા પાસ કરી હતી. વડાપ્રધાનની સ્થાવર મિલકત 1.41 કરોડ રૂપિયાની છે અને અન્ય મિલકત 1.1 કરોડ રૂપિયાની છે.

વડાપ્રધાને ટેક્સ સેવિંગ ઈન્ફ્રા બોન્ડસમાં પણ 20 હજાર રૂપિયાનું રોકાણ કર્યુ છે. તે સિવાય નેશનલ સેવિંગ સર્ટીફીકેટસ (NSC)માં 7.61 લાખ રૂપિયા અને LIC પોલીસીમાં 1.9 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ છે.

વડાપ્રધાનેની પાસે સેવિંગ બૅંક એકાઉન્ટમાં 4,143 રૂપિયા રોકડ બેલેન્સ છે. તેમની પાસે 4 સોનાની વીંટી છે. જેનું વજન 45 ગ્રામ અને તેની કિંમત 1.13 લાખ રૂપિયા છે. વડાપ્રધાનને જાહેરાત કરી છે કે તેમની વિરૂધ્ધ કોઈ કેસની કાર્યવાહી ચાલુ નથી અને કોઈ સરકારી દેવુ પણ ચૂકવવાનું બાકી નથી. વડાપ્રધાને 2014માં તેમની કુલ સંપતિ 1.65 કરોડ બતાવી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">