દિલ્હી: વિશ્વનું સૌથી મોટુ કોવિડ સેન્ટર શરૂ, ઉપરાજ્યપાલે કર્યુ ઉદ્ઘાટન

દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે રવિવારે દક્ષિણ દિલ્હીમાં છત્તરપુરના રાધા સ્વામી સત્સંગ વ્યાસ કેમ્પસમાં 10 હજાર બેડની ક્ષમતાવાળા સરદાર પટેલ કોવિડ-19 સેન્ટરનું ઉદ્ઘાટન કર્યુ. આ સુવિધા લગભગ 20 ફુટબોલ મેદાનોના આકારના ક્ષેત્રમાં ફેલાયેલી છે અને પ્રત્યેકમાં 50 બેડની સાથે 200 યાર્ડસ છે. #DRDO-built Sardar Vallabh Bhai Patel #COVID19 Hospital in Delhi Cantonment, the temporary hospital structure […]

દિલ્હી: વિશ્વનું સૌથી મોટુ કોવિડ સેન્ટર શરૂ, ઉપરાજ્યપાલે કર્યુ ઉદ્ઘાટન
Follow Us:
| Updated on: Sep 25, 2020 | 6:53 PM

દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે રવિવારે દક્ષિણ દિલ્હીમાં છત્તરપુરના રાધા સ્વામી સત્સંગ વ્યાસ કેમ્પસમાં 10 હજાર બેડની ક્ષમતાવાળા સરદાર પટેલ કોવિડ-19 સેન્ટરનું ઉદ્ઘાટન કર્યુ. આ સુવિધા લગભગ 20 ફુટબોલ મેદાનોના આકારના ક્ષેત્રમાં ફેલાયેલી છે અને પ્રત્યેકમાં 50 બેડની સાથે 200 યાર્ડસ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તેને લઈ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે એક ટ્વીટ કર્યુ છે. તેમને કહ્યું કે DRDOની 1000 બેડની કોરોના હોસ્પિટલ બનીને તૈયાર થઈ ગઈ છે. દિલ્હીના લોકો તરફથી મુખ્યપ્રધાન કેજરીવાલે કેન્દ્ર સરકારનો આભાર માન્યો. તેમાં 250 બેડ ICUના છે. જેની દિલ્હીમાં ખુબ જરૂર છે. ભારત તિબ્બત સરહદ પોલીસ (ITBP) આ સુવિધાને ચલાવનારી નોડલ એજન્સી છે. ITBPના મહાનિર્દેશક સુરજીતસિંહ દેસવાલે સેન્ટરના ઉદ્ઘાટન સમયે હાજર હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સેન્ટરમાં સામાન્ય લક્ષણોવાળા અને જેમનામાં કોરોનાના લક્ષણ નથી તે દર્દીઓની સારવાર થશે. લક્ષણ વગરના કોરોના સંક્રમિત જે દર્દી કોઈ કારણસર ઘર પર આઈસોલેશનમાં નથી રહી શકતા, તેમની સારવાર પણ કોવિડ સેન્ટરમાં થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાધાસ્વામી સત્સંગ વ્યાસના સ્વયંસેવક અને ITBP દિલ્હી સરકારને આ પ્રકારની સુવિધાઓ ચલાવવામાં મદદ કરશે. દિલ્હીના મુખ્ય સચિવ વિજય કુમાર દેવે શનિવારે કેન્દ્રનો પ્રવાસ કર્યો હતો. એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અરૂણ ગુપ્તાએ જણાવ્યું કે દર્દીઓનો પ્રથમ સમૂહ રવિવારે કેન્દ્રમાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">