લાહુલ-સ્પીટી, સિમલા-મનાલી સહિતના હિલ સ્ટેશન પ્રવાસીઓ માટે બંધ, હિમાચલ પ્રદેશમાં એપ્રિલ 2021 સુધી રાત્રી કર્ફ્યુ

હિમાચલ પ્રદેશની લાહુલ સ્પીટી વેલીમાં શિયાળા દરમ્યાન પ્રવાસીઓનો ખૂબ ધસારો હોય છે. જો કે, આ વખતે જેમણે ત્યાં જવાનું આયોજન કર્યુ હોય તેમણે પોતાનીએ ટ્રીપને આવનારા 6 મહિના સુધી મુલત્વી રાખવી પડશે. તાજેતરમાં જ સામે આવ્યું છે કે આ વેલી વિસ્તારમાં કોરોનાના વધતા કેસોને લઈને પ્રવાસીઓની એન્ટ્રી એપ્રિલ 2021 સુધી પ્રતિબંધીત કરી દેવામાં આવી છે. […]

લાહુલ-સ્પીટી, સિમલા-મનાલી સહિતના હિલ સ્ટેશન પ્રવાસીઓ માટે બંધ, હિમાચલ પ્રદેશમાં એપ્રિલ 2021 સુધી રાત્રી કર્ફ્યુ
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Nov 25, 2020 | 5:41 PM

હિમાચલ પ્રદેશની લાહુલ સ્પીટી વેલીમાં શિયાળા દરમ્યાન પ્રવાસીઓનો ખૂબ ધસારો હોય છે. જો કે, આ વખતે જેમણે ત્યાં જવાનું આયોજન કર્યુ હોય તેમણે પોતાનીએ ટ્રીપને આવનારા 6 મહિના સુધી મુલત્વી રાખવી પડશે. તાજેતરમાં જ સામે આવ્યું છે કે આ વેલી વિસ્તારમાં કોરોનાના વધતા કેસોને લઈને પ્રવાસીઓની એન્ટ્રી એપ્રિલ 2021 સુધી પ્રતિબંધીત કરી દેવામાં આવી છે. જેના માટે થઈને બહારથી આવતા પ્રવાસીઓને અટકાવવા શીસુ વિસ્તાર પાસે એક પોલીસ ચેકપોસ્ટ પણ ઉભી કરી દેવામાં આવી છે. સાથે જ પ્રવાસીઓને સૂચના પણ અપાઈ છે કે તેઓ અટલ ટનલની મુલાકાત લેવાનું પણ ટાળે. એક અધિકારીએ કહ્યું હતું કે લાહુલ સ્પીટી વેલી વિસ્તારમાં સબઝીરો ટેમ્પરેચર, મેડિકલ ફેસેલીટીનો અભાવ અને હાઈ અલ્ટીટ્યુડ જેવા પ્રશ્નો રહે છે. જેના કારણે પ્રવાસીઓને ચેક કર્યા વગર જવા દેવા તો આ વિસ્તારમાં મોટી ખાનાખરાબી સર્જાઈ શકે છે.

lahul-spiti-simla-manali-sahit-na-hill-station-pravasio-mate-bandh-himachal-pradesh-ma-april-2021-sudhi-ratri-curfew

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: આઈટી ક્ષેત્રમાં રસ ધરાવનારા આ પોસ્ટ ખાસ વાંચે, જાણો નોકરીની ઉત્તમ તક અને કેટલો મળશે પગાર

લોકોની બદલાયેલી લાઈફ સ્ટાઈલના કારણે અને હવામાનમાં ફેરફારના કારણે પણ વાયરસની અસર લોકોને વધુ થઈ શકે છે. મહત્વનું છે કે કીલોંગ વિસ્તારમાં પણ પબ્લીક મેળાવડાને સત્તાતંત્રએ કલમ 144 હેઠળ પ્રતિબંધીત કરી દીધા છે. હિમાચલ સરકારે કોરોનાના કારણે સિમલા, લાહુલ-સ્પીટી, કુલ્લુ અને મંડીમાં રાત્રી કર્ફયુ લગાવી દીધા છે.  જેનો સીધો અર્થ થાય છે કે હોમસ્ટે અને ટુરીસ્ટ એકોમડેશન પણ સ્પીટી વિસ્તારમાં બંધ રહેશે. જ્યારે બીજી બાજુ હિમાચલના અન્ય ભાગોમાં હોટેલ્સ અને ટુરીસ્ટ પ્રોપર્ટી ઓપરેટીવ રહેશે. વેકેશન અને ખાસ તો હોલી ડે સિઝનને જોતા બાર અને રેસ્ટોરન્ટને રિઓપન કરવા માટે હિમાચલ રાજ્યમાં છૂટ અપી છે પણ પૂરા સલામતીના પગલાઓ સખ્તાઈથી અમલ કરવાની શરત સાથે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 YT રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">