Ladakh: ભારતીય સેનાએ 15,000 ફૂટની ઉંચાઈ પર ફરકાવ્યો 76 ફૂટ લાંબો રાષ્ટ્રીય ધ્વજ, ટ્વીટર પર શેયર કર્યો વીડિયો

ભારતીય સેનાએ જણાવ્યું કે આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ આ ઝંડાને ફરકાવવામાં આવ્યો છે. વીડિયોમાં સૈનિકોના બે સમૂહ ધ્વજને સલામી આપતા નજરે આવી રહ્યા છે. જ્યારે બેકગ્રાઉન્ડમાં રાષ્ટ્રગીત વાગી રહ્યું છે.

Ladakh: ભારતીય સેનાએ 15,000 ફૂટની ઉંચાઈ પર ફરકાવ્યો 76 ફૂટ લાંબો રાષ્ટ્રીય ધ્વજ, ટ્વીટર પર શેયર કર્યો વીડિયો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 9:16 PM

ભારત ચીન (India-China)ની વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ (Border Dispute)ની વચ્ચે ભારતીય સેના (Indian Army)એ રવિવારે લદ્દાખ (Ladakh)માં 15,000 ફૂટની ઉંચાઈ પર 76 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો (Flag Hoist). આ રાષ્ટ્રધ્વજ હનલે ઘાટીમાં ફરકાવવામાં આવ્યો છે. ભારતીય સેનાની ફાયર એન્ડ ફ્યૂરી કોરે ઝંડો ફરકાવ્યો અને તેનો એક વીડિયો પણ ટ્વીટર પર શેયર કર્યો. રાષ્ટ્રધ્વજનું નિર્માણ ભારતીય સેના અને ફ્લેગ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ભારતીય સેનાએ જણાવ્યું કે આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ આ ઝંડાને ફરકાવવામાં આવ્યો છે. વીડિયોમાં સૈનિકોના બે સમૂહ ધ્વજને સલામી આપતા નજરે આવી રહ્યા છે. જ્યારે બેકગ્રાઉન્ડમાં રાષ્ટ્રગીત વાગી રહ્યું છે.

લેહમાં ફરકાવ્યો હતો દુનિયાનો સૌથી મોટો ખાદી રાષ્ટ્રીય ધ્વજ

બીજી તરફ ભારતીય સેનાના આ પગલાને દુશ્મનો માટે એક મજબૂત સંદેશ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. આ પહેલા 2 ઓક્ટોબરે લેહમાં દુનિયાનો સૌથી મોટો ખાદી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ ઝંડો 225 ફૂટ લાંબો અને 150 ફૂટ પહોળો હતા. શ્રીનગરમાં રક્ષા જનસંપર્ક અધિકારી કર્નલ ઈમરોન મુસાવીએ કહ્યું હતું કે ફાયર એન્ડ ફ્યૂરી કોરે લેહ ગેરીસનમાં એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કર્યુ. જ્યાં એક ઉંચા પહાડ પર ઉપરાજ્યપાલ આરકે માથુર તરફથી વિશાળ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો. મેજર જનરલ એમએમ નરવણે અને ઉત્તરી કમાન્ડના લેફ્ટનન્ટ જનરલ વાયકે જોશીએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

ભારતીય સેનાએ ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે છેલ્લા કેટલાક મહિનામાં લદ્દાખમાં અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે. આ મહિનાની શરૂઆતમાં ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે 7 નવેમ્બર, 1947ના રોજ શાલટેંગના યુદ્ધમાં કાશ્મીરીઓ અને ભારતીય સૈનિકો દ્વારા આપવામાં આવેલા બલિદાનને યાદ કરવા માટે ઐતિહાસિક ‘શાલટેંગના યુદ્ધ’ને ફરીથી બતાવવા માટે લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજ્યો હતો.

આ પણ વાંચો: IND vs NZ: ન્યુઝીલેન્ડ સામે ભારતે 7 વિકેટે 184 રનનો સ્કોર ખડક્યો, રોહિત શર્માનુ અર્ધશતક, સેન્ટનરની ત્રણ વિકેટ

આ પણ વાંચો: United States: ક્લીન એનર્જી માટે બાઈડન લાવ્યા 555 અરબ ડોલરનું બિલ, આ કારણે સંસદમાં જ અટક્યુ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">