Ladakh : વાયુસેના પ્રમુખ આર.કે.એસ. ભદૌરીયાએ પશ્ચિમી વાયુસેના કમાનને પુરી રીતે તૈયાર રહેવા માટે કહ્યું

એર ચીફ માર્શલ (AIF Chief) આર.કે.એસ. ભદૌરીયાએ વેસ્ટર્ન એર કમાન્ડ(Western Air Command) ના ટોચના કમાન્ડરોના બે દિવસીય સંમેલનમાં સંબોધન કરતા પશ્ચિમી વાયુસેના કમાનને પુરી રીતે તૈયાર રહેવા માટે કહ્યું.

Ladakh : વાયુસેના પ્રમુખ આર.કે.એસ. ભદૌરીયાએ પશ્ચિમી વાયુસેના કમાનને પુરી રીતે તૈયાર રહેવા માટે કહ્યું
એર ચીફ માર્શલ આર.કે.એસ. ભદૌરીયા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2021 | 9:34 PM

Ladakh : એક તરફ ચીન ભારત સાથે વાતચીતમાં રોકાયેલ છે અને બીજી તરફ તે લાઇન ઓફ એચ્યુઅલ કંટ્રોલ (LAC ) પર તાકાત વધારવામાં વ્યસ્ત છે. દરમિયાન, વાયુસેના પ્રમુખે લદ્દાખની સુરક્ષા કરી રહેલ વેસ્ટર્ન એર કમાન્ડ(Western Air Command)ને સંપૂર્ણ રીતે તૈયાર રહેવા કહ્યું છે. એર ચીફ માર્શલ (AIF Chief) આર.કે.એસ. ભદૌરીયાએ પૂર્વી લદ્દાખમાં સરહદે ચીન સાથે ઘર્ષણ થવાની સ્થિતિમાં તાકીદે પગલા લેવા પશ્ચિમી હવાઈ કમાન્ડની પ્રશંસા કરી છે. શુક્રવારે અધિકારીઓએ આ માહિતી આપી હતી.

હથિયારો તૈયાર રાખવા નિર્દેશ એર ચીફ માર્શલ (AIF Chief) આર.કે.એસ. ભદૌરીયાએ વેસ્ટર્ન એર કમાન્ડ(Western Air Command) ના ટોચના કમાન્ડરોના બે દિવસીય સંમેલનમાં સંબોધન કર્યું હતું. આ કમાન સંવેદનશીલ લદાખ ક્ષેત્ર અને ઉત્તર ભારતના કેટલાક અન્ય ભાગોમાં દેશના હવાઈ ક્ષેત્રની સુરક્ષાને સંભાળે છે.એર ચીફ માર્શલ ભદૌરીયાએ કમાન્ડરોને તમામ પ્લેટફોર્મ, હથિયાર પ્રણાલીઓ અને સંસાધનોને ઉચ્ચ કક્ષાએ કામગીરી માટે તૈયાર રાખવા નિર્દેશ આપ્યો.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

વાયુસેનાનું બે દિવસીય સંમેલન સમાપ્ત થયું શુક્રવારે સમાપ્ત થયેલી ચર્ચા-વિચારણા દરમિયાન, કમાન્ડરોએ ઉત્તર સરહદ પર દેશને સામનો કરી રહેલા સુરક્ષા પડકારોની વિગતવાર ચર્ચા કરી. એર ચીફ માર્શલ (AIF Chief) આર.કે.એસ. ભદૌરીયાએ પોતાના નિવેદનમાં સુરક્ષા પરિસ્થિતીના વિસ્તૃત વિશ્લેષણ, ઓપરેશનલ સજ્જતામાં વધારો કરવા અને એક મજબૂત શારીરિક અને સાયબર સુરક્ષા માળખાગત નિર્માણ કરવાની હાકલ કરી છે.

વાયુસેનાએ એક નિવેદનમાં કહ્યું, “એર ચીફ માર્શલ (AIF Chief) આર.કે.એસ. ભદૌરીયાએ કોરોના મહામારીના અવરોધો હોવા છતાં, આપણા ઉત્તરીય સરહદોમાં તાજેતરના અવરોધની સ્થિતિમાં વેસ્ટર્ન એર કમાન્ડ(Western Air Command)ના તમામ કેન્દ્રો દ્વારા ઉચ્ચ પ્રતિબદ્ધતા અને ત્વરિત પ્રતિસાદની પ્રશંસા કરી.”

આ પણ વાંચો : JioPhone Next : જાણો Google અને Jio ના સૌથી સસ્તા 4G સ્માર્ટફોનમાં તમને શું શું ફીચર્સ મળશે?

આ પણ વાંચો : Positive news : એક જ ફેફસું નથી, રોજ આપવો પડે છે ઓક્સિજન, છતાં 12 વર્ષની દિવ્યાંગ બાળકીએ કોરોનાને હરાવ્યો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">