જાણો કુલભૂષણ જાધવ કેસમાં વકીલ હરીશ સાલ્વેએ ભારત તરફથી રાખ્યો હતો પક્ષ, કેસ લડવા માટે આટલી ફી લીધી

ઈન્ટરનેશનલ કોર્ટમાં કુલભૂષણ જાધવ કેસમાં પાકિસ્તાનને મોટો ઝટકો મળ્યો છે. ICJના કુલ 16 જ્જોમાંથી 15 જ્જોએ ભારતના પત્રમાં નિર્ણય સંભળાવ્યો હતો અને કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર રોક લગાવી દીધી હતી. આ મામલે ભારતના પક્ષમાં રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે ફરીથી ચર્ચામાં આવ્યા છે. પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે હરીશ […]

જાણો કુલભૂષણ જાધવ કેસમાં વકીલ હરીશ સાલ્વેએ ભારત તરફથી રાખ્યો હતો પક્ષ, કેસ લડવા માટે આટલી ફી લીધી
Follow Us:
| Updated on: Jul 18, 2019 | 2:23 AM

ઈન્ટરનેશનલ કોર્ટમાં કુલભૂષણ જાધવ કેસમાં પાકિસ્તાનને મોટો ઝટકો મળ્યો છે. ICJના કુલ 16 જ્જોમાંથી 15 જ્જોએ ભારતના પત્રમાં નિર્ણય સંભળાવ્યો હતો અને કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર રોક લગાવી દીધી હતી. આ મામલે ભારતના પક્ષમાં રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે ફરીથી ચર્ચામાં આવ્યા છે.

પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે હરીશ સાલ્વે આ કેસ લડવા માટે માત્ર 1 રૂપિયો લઈ રહ્યા છે. 17 જુલાઈએ ભારતના પક્ષમાં નિર્ણય આવવા પર પણ સુષ્મા સ્વરાજે ટ્વિટ કરીને હરીશ સાલ્વેનો આભાર માન્યો હતો.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ ટ્વિટ પછી હરીશ સાલ્વે સોશિયલ સાઈટસ પર ટ્રેન્ડ થવા લાગ્યા છે અને લોકો તેમના વિશે વધુ જાણકારી મેળવવા ઈચ્છે છે. હરીશ સાલ્વે ભારતના સૌથી મોંઘા વકીલોમાંથી એક છે. તેઓ એક દિવસ માટે 30 લાખ રૂપિયા સુધીનો ચાર્જ કરે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વર્ષ 2015માં હિટ એન્ડ રન કેસમાં સલમાન ખાનને કોર્ટે 5 વર્ષની સજા આપી હતી. તેમને કોર્ટમાંથી ઓર્થર રોડ જેલ લઈ જવાની તૈયારીઓ થઈ રહી હતી. ત્યારે એક ડ્રામેટિક ચેન્જ કરતા હરીશ સાલ્વેએ કોર્ટમાં સલમાનનો પક્ષ રાખ્યો અને તેમને જામીન મળ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સાલ્વે પહેલા પણ ઘણાં મોટા મોટા કેસ લડી ચૂક્યા છે. તે સુપ્રીમ કોર્ટમાં વોડફોનના ટેક્સ મામલે, રિલાયન્સ ગેસ વિવાદમાં મુકેશ અંબાણી તરફથી, ઈટાલિયન સરકાર માટે 2 ઈટાલિયન મરીનના હક્કમાં કેસ લડી ચૂક્યા છે.

[yop_poll id=”1″]

સાલ્વે યોગ ગુરૂ બાબા રામદેવના કેસ મામલે દિલ્હી પોલીસનો પક્ષ કોર્ટમાં રાખી ચૂક્યા છે. ત્યારે કુલભૂષણ જાધવ કેસ મામલે ભારતના પક્ષમાં નિર્ણય આવ્યા પછી સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે. બધા જ નેતા ટ્વિટ કરીને આ નિર્ણયને ભારત માટે મોટી જીત ગણાવી રહ્યા છે.

આ પણ વાંચો: કુલભૂષણ જાધવના કેસમાં ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ દ્વારા ત્રણ બાબતે પાકિસ્તાનને ફટકાર

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">