જાણો ચૂંટણી પંચે અત્યાર સુધીમાં કેટલી આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદો દાખલ કરી અને કેટલી ફરિયાદોનું નિરાકરણ લાવ્યા

ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચે અત્યાર સુધી આચારસંહિતાના ઉલ્લંઘનની કુલ 504 ફરિયાદ દાખલ કરી ચૂક્યુ છે. તેમાંથી 251 જેટલી ફરિયાદનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. ત્યારે ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર સૌથી વધારે ફરિયાદો ઉત્તરપ્રદેશમાં દાખલ થઈ છે. ઉત્તરપ્રદેશમાં કુલ 139 ફરિયાદ દાખલ થઈ છે પણ દાવો કરવામાં આવ્યો છે કે તેમાંથી એક જ ફરિયાદનું નિવારણ લાવવામાં આવ્યું […]

જાણો ચૂંટણી પંચે અત્યાર સુધીમાં કેટલી આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદો દાખલ કરી અને કેટલી ફરિયાદોનું નિરાકરણ લાવ્યા
Follow Us:
| Updated on: May 10, 2019 | 2:23 AM

ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચે અત્યાર સુધી આચારસંહિતાના ઉલ્લંઘનની કુલ 504 ફરિયાદ દાખલ કરી ચૂક્યુ છે. તેમાંથી 251 જેટલી ફરિયાદનું નિરાકરણ લાવવામાં આવ્યું છે.

ત્યારે ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર સૌથી વધારે ફરિયાદો ઉત્તરપ્રદેશમાં દાખલ થઈ છે. ઉત્તરપ્રદેશમાં કુલ 139 ફરિયાદ દાખલ થઈ છે પણ દાવો કરવામાં આવ્યો છે કે તેમાંથી એક જ ફરિયાદનું નિવારણ લાવવામાં આવ્યું છે.

TV9 Gujarati

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

તે ફરિયાદ હતી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જેમાં તેમને ભારતીય સેનાને ‘મોદીજીની સેના’ કહ્યું હતું. પંચે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આગળ ધ્યાન રાખવા માટે અને સાવધાની રાખવા માટે કહ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતના આ મતદાન મથક પર ફરીથી યોજવામાં આવશે ચૂંટણી, બોગસ વોટિંગને લઈને ચૂંટણી પંચનો નિર્ણય

દેશમાં કુલ દાખલ થયેલી ફરિયાદમાંથી 62 ફરિયાદ જે તે ફરિયાદ કરનારે પાછી લીધી હતી કે કેન્સલ કરી દીધી હતી. ત્યારે 504 ફરિયાદમાં 5 પંચને આપેલી સલાહો અને પ્રસ્તાવો હતા. તેથી કહી શકાય કે ચૂંટણી પંચ લગભગ 65 ટકા ફરિયાદોનું નિવારણ કરી ચૂક્યુ છે. આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદો રાજકીય પાર્ટીઓથી લઈને ચૂંટણી અધિકારીઓ, પોલીસ, અલગ અલગ કંપનીઓ તથા બેન્ક અને પોસ્ટ ઓફિસની વિરૂધ્ધ કરવામાં આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">