જાણો રેલવેના એવા નિયમ જે તમને બચાવશે નુકસાનથી, ટ્રેન છુટી જવા પર પણ નહી ડુબે તમારા પૈસા!

મુસાફરોને સારી સુવિધાઓ આપવા માટે ભારતીય રેલવે દિવસે દિવસે ઘણા ફેરફાર કરે છે. ઘણી વાર એવું થાય છે કે રેલવેની સુવિધાઓ વિશે આપણને જાણકારી નથી હોતી. જેના કારણે આપણને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આજે અમે તમને રેલવેના થોડા એવા નિયમો જણાવીશું જેનાથી તમને જરૂર ફાયદો થશે. જો તમારી ટ્રેન છુટી જાય છે તો […]

જાણો રેલવેના એવા નિયમ જે તમને બચાવશે નુકસાનથી, ટ્રેન છુટી જવા પર પણ નહી ડુબે તમારા પૈસા!
Follow Us:
| Updated on: Jun 02, 2019 | 12:34 PM

મુસાફરોને સારી સુવિધાઓ આપવા માટે ભારતીય રેલવે દિવસે દિવસે ઘણા ફેરફાર કરે છે. ઘણી વાર એવું થાય છે કે રેલવેની સુવિધાઓ વિશે આપણને જાણકારી નથી હોતી. જેના કારણે આપણને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આજે અમે તમને રેલવેના થોડા એવા નિયમો જણાવીશું જેનાથી તમને જરૂર ફાયદો થશે.

જો તમારી ટ્રેન છુટી જાય છે તો તમને રિફંડ મળી જશે. TDR ભરીને તમે તમારી ટિકીટના 50 ટકા રૂપિયા રિફંડ તરીકે મેળવી શકો છો. આ રિફંડ મેળવવા મુસાફરો માટે સમય મર્યાદા પણ છે. જે પૂર્ણ થયા પછી તમે રિફંડ મેળવવા માટે હકદાર રહેતા નથી.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

ટ્રેન છુટી જવા પર પણ મુસાફર તે ટ્રેનમાં મુસાફરી કરી શકે છે. તમારી ટ્રેન છુટી જવા પર TTE આગળના 2 સ્ટેશનો સુધી તમારી સીટ કોઈને પણ આપી શકતા નથી, તેથી તમે આગળના 2 સ્ટેશનો પર જઈને ટ્રેનમાં મુસાફરી કરી શકો છો પણ TTE RSC ટિકીટવાળા મુસાફરને તમારી સીટ આપી શકે છે.

આ પણ વાંચો: શું તમારૂ આધારકાર્ડ ખોવાઈ ગયું છે તો ચિંતા ન કરો, ઘરે બેઠા આ રીતે મેળવી શક્શો નવું આધારકાર્ડ

તમે પ્લેટફોર્મ ટિકીટથી પણ ટ્રેનમાં મુસાફરી કરી શકો છો. જો ઈમરજન્સીમાં મુસાફર ટ્રેનમાં બેસી જાય છે તો તેઓ તરત જ ટિકીટ મેળવવા માટે TTEનો સંપર્ક કરીને ટિકીટ માટે અનુરોધ કરવો પડશે. ત્યારે મુસાફરની પાસે ટિકીટના ભાવની સાથે સાથે 250 રૂપિયા પેનલ્ટી તરીકે વસૂલવામાં આવે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">