કરદાતાઓ માટે ખુશીના સમાચાર, ઈન્કમટેક્ષ રિટર્ન ભરવા માટેની તારીખ લંબાવાઈ

કોરોનાને કારણે સરકાર દ્વારા  ઈન્કમટેક્ષ રિટર્ન ભરવા માટેની તારીખ ફરી એક વખત લંબાવાઈ છે. કરદાતાઓ હવે વર્ષ 2019-2020 માટે 31 ડિસેમ્બર સુધી ઈન્કમટેક્ષ રિટર્ન ફાઈલ કરી શકશે. ઉલ્લેખનીય છે કે પહેલા સરકાર દ્વારા ઈન્કમટેક્ષ રિટર્ન ભરવા માટેની તારીખ 20 નવેમ્બર નક્કી કરવામાં આવી હતી. પરંતુ હવે એ તારીખ લંબાવીને 31 ડિસેમ્બર સુધી કરવામાં આવી છે. […]

કરદાતાઓ માટે ખુશીના સમાચાર, ઈન્કમટેક્ષ રિટર્ન ભરવા માટેની તારીખ લંબાવાઈ
Niyati Trivedi

| Edited By: Kunjan Shukal

Oct 24, 2020 | 7:20 PM

કોરોનાને કારણે સરકાર દ્વારા  ઈન્કમટેક્ષ રિટર્ન ભરવા માટેની તારીખ ફરી એક વખત લંબાવાઈ છે. કરદાતાઓ હવે વર્ષ 2019-2020 માટે 31 ડિસેમ્બર સુધી ઈન્કમટેક્ષ રિટર્ન ફાઈલ કરી શકશે. ઉલ્લેખનીય છે કે પહેલા સરકાર દ્વારા ઈન્કમટેક્ષ રિટર્ન ભરવા માટેની તારીખ 20 નવેમ્બર નક્કી કરવામાં આવી હતી. પરંતુ હવે એ તારીખ લંબાવીને 31 ડિસેમ્બર સુધી કરવામાં આવી છે. નાણા મંત્રાલયે જણાવ્યું કે ઑડિટ કરીને ઇન્કમટેક્ષ રિટર્ન ભરવા માટેની તારીખ લંબાવીને 31 જાન્યુઆરી સુધી કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati