જમ્મૂ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળોને મોટી સફળતા, 24 કલાકમાં 9 આતંકીને કર્યા ઠાર

જમ્મૂ-કાશ્મીરના શોપિયામાં ફરી એક વખત સુરક્ષાદળો અને આતંકવાદીઓની વચ્ચે ઘર્ષણ શરૂ થયું છે, મળતી જાણકારી મુજબ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ 4 આતંકીવાદીઓની ઠાર કર્યા છે. An encounter has started at Pinjora area of Shopian district. Police and security forces are carrying out the operation. Further details shall follow: Kashmir Zone Police #JammuAndKashmir Web Stories View more મૌની […]

જમ્મૂ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળોને મોટી સફળતા, 24 કલાકમાં 9 આતંકીને કર્યા ઠાર
તસવીર પ્રતિકાત્મક છે.
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 4:24 PM

જમ્મૂ-કાશ્મીરના શોપિયામાં ફરી એક વખત સુરક્ષાદળો અને આતંકવાદીઓની વચ્ચે ઘર્ષણ શરૂ થયું છે, મળતી જાણકારી મુજબ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ 4 આતંકીવાદીઓની ઠાર કર્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જમ્મૂ-કાશ્મીર પોલીસ તરફથી મળતી જાણકારી મુજબ ખાનગી ઈનપુટ મળ્યા પછી શોપિયાના પિંજોરા વિસ્તારમાં પોલીસ અને સુરક્ષાદળોએ એક જોઈન્ટ ઓપરેશન ચલાવ્યુ, ત્યારબાદ આતંકીઓની સાથે ઘર્ષણ શરૂ થયું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે કાશ્મીરના IGP વિજય કુમારે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં સેના અને પોલીસે સાથે મળીને બે કમાન્ડર સહિત 9 આતંકવાદીઓને ઠાર કર્યા છે. તેમને કહ્યું કે જમ્મૂ-કાશ્મીર પોલીસ અને સ્પેશિયલ ફોર્સ પર ગર્વ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">