ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીમાં મતદાન દરમિયાન નક્સલી હુમલો

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે 6 જિલ્લાની 13 વિધાનસભા સીટો પર મતદાન થશે. આ 13 વિધાનસભા સીટોના 37,83,005 મતદારો કુલ 189 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. Jharkhand: Naxals blow up a bridge in Bishnupur in Gumla district. No injuries reported. Deputy Commissioner Shashi Ranjan says voting not affected. #JharkhandElection2019 Web Stories View more SBI પાસેથી […]

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીમાં મતદાન દરમિયાન નક્સલી હુમલો
Follow Us:
| Updated on: Nov 30, 2019 | 4:53 AM

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે 6 જિલ્લાની 13 વિધાનસભા સીટો પર મતદાન થશે. આ 13 વિધાનસભા સીટોના 37,83,005 મતદારો કુલ 189 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.

ત્યારે 9 વાગ્યા સુધી હુસૈનાબાદમાં 9.5 ટકા, વિશ્રામપુરમાં 9.5 ટકા, છત્તરપુરમાં 10.8 ટકા, પાંકીમાં 9.2 ટકા અને ડાલટનગંજમાં 10.7 ટકા મતદાન થયું છે. ત્યારે ગુમલા જિલ્લાના વિષ્ણુપુરમાં નકસલીઓએ એક પુલને નુકસાન કર્યુ છે. હાલમાં કોઈને ઈજા પહોંચવાની સૂચના મળી નથી. ઉલ્લેખનીય છે કે ડેપ્યુટી કમિશનર શશી રંજને કહ્યું કે મતદાનને અસર થઈ નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">