જેટ એરવેઝ કેસમાં નરેશ ગોયલની મુશ્કેલીમાં વધારો, EDને તપાસ દરમિયાન વિદેશી ખાતાઓની માહિતી મળી

પૂર્વ જેટ કિંગ અને જેટ એરવેઝના પૂર્વ અધ્યક્ષ નરેશ ગોયલ માટે મુશ્કેલી વધી રહી છે. EDએ નરેશ ગોયલ સાથે જોડાયેલા વિદેશી બેંક ખાતાઓને શોધી લીધા છે. આ ખાતામાં મોટી રકમ જમાં છે. EDએ નરેશ ગોયલ અને તેમના સહયોગી હસમુખ ગર્ડી સહિત જેટ એર વેઝ સમૂહના દિલ્હી અને મુંબઈ સ્થિત 12 ઠેકાણા પર તપાસ કરી છે. […]

જેટ એરવેઝ કેસમાં નરેશ ગોયલની મુશ્કેલીમાં વધારો, EDને તપાસ દરમિયાન વિદેશી ખાતાઓની માહિતી મળી
Follow Us:
| Updated on: Aug 24, 2019 | 6:28 PM

પૂર્વ જેટ કિંગ અને જેટ એરવેઝના પૂર્વ અધ્યક્ષ નરેશ ગોયલ માટે મુશ્કેલી વધી રહી છે. EDએ નરેશ ગોયલ સાથે જોડાયેલા વિદેશી બેંક ખાતાઓને શોધી લીધા છે. આ ખાતામાં મોટી રકમ જમાં છે. EDએ નરેશ ગોયલ અને તેમના સહયોગી હસમુખ ગર્ડી સહિત જેટ એર વેઝ સમૂહના દિલ્હી અને મુંબઈ સ્થિત 12 ઠેકાણા પર તપાસ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

આ પણ વાંચોઃ ભરૂચ રેલવે સ્ટેશન પર RPF જવાની સતર્કતાના કારણે મહિલા અને 2 મહિનાની બાળકીનો જીવ બચ્યો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ તપાસમાં અનેક મહત્વના દસ્તાવેજ મળ્યા છે. સાથે કમ્પ્યુટરમાંથી પણ અગત્યની માહિતી મળી છે. આ દસ્તાવઝમાંથી વિદેશી ખાતાઓના સંકેત મળી આવે છે. અને વિદેશી ખાતાઓમાં ઘણી રકમ જમા છે. નરેશ ગોયલ અપ્રત્યક્ષ રીતે અનેક સંસ્થાઓના માધ્યમથી વિદેશી ખાતાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
g clip-path="url(#clip0_868_265)">