VIDEO: આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદે દેશના 30 મોટા શહેરોમાં હુમલાની ધમકી આપી, મોદી-શાહ જેવા મોટા નેતાઓ પણ નિશાના પર

આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદે દેશના 30 મોટા શહેરોમાં હુમલાની ધમકી આપી છે. જમ્મૂ-કાશ્મીર, અમૃતસર, કાનપુર, ગાંધીનગર સહિતના શહેરો અને 4 એરપોર્ટ પર પણ આતંકી હુમલાની ધમકી આપવામાં આવી છે. બ્યૂરો ઓફ સિવિલ એવિએશન લખનઉને ધમકીભર્યો પત્ર મળ્યો છે, જે બાદ તંત્ર એલર્ટ પર છે. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ […]

VIDEO: આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદે દેશના 30 મોટા શહેરોમાં હુમલાની ધમકી આપી, મોદી-શાહ જેવા મોટા નેતાઓ પણ નિશાના પર
Follow Us:
| Updated on: Sep 25, 2019 | 2:48 AM

આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદે દેશના 30 મોટા શહેરોમાં હુમલાની ધમકી આપી છે. જમ્મૂ-કાશ્મીર, અમૃતસર, કાનપુર, ગાંધીનગર સહિતના શહેરો અને 4 એરપોર્ટ પર પણ આતંકી હુમલાની ધમકી આપવામાં આવી છે. બ્યૂરો ઓફ સિવિલ એવિએશન લખનઉને ધમકીભર્યો પત્ર મળ્યો છે, જે બાદ તંત્ર એલર્ટ પર છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આતંકીઓએ કલમ 370 હટાવવાનો બદલો લેવાની ધમકી આપી છે. પત્રમાં ઉલ્લેખ કરાયો છે તે મુજબ આતંકીઓના નિશાને વડાપ્રધાન મોદી, શાહ જેવા મોટા નેતાઓ છે. NSA અજીત ડોભાલ પણ આતંકીઓના નિશાને છે. ધમકીભર્યા પત્ર બાદ ગુપ્તચર એજન્સીઓએ સુરક્ષાની સમીક્ષા કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">