અમેરિકા બાદ જાપાનનો પણ ભારતને ટેકો, પાકિસ્તાનને કહ્યું, ‘જૈશ એ મોહમ્મદ સામે કડક કાર્યવાહી કરો, પુલવામા આતંકી હુમલાને વખોડીએ છીએ’

પુલવામા આતંકી હુમલા બાદ આતંકવાદના મુદ્દે પાકિસ્તાન તરફ આખા વિશ્વમાંથી દબાણ સતત વધી રહ્યું છે. TV9 Gujarati   Web Stories View more ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ […]

અમેરિકા બાદ જાપાનનો પણ ભારતને ટેકો, પાકિસ્તાનને કહ્યું, ‘જૈશ એ મોહમ્મદ સામે કડક કાર્યવાહી કરો, પુલવામા આતંકી હુમલાને વખોડીએ છીએ’
Follow Us:
| Updated on: Feb 28, 2019 | 5:32 AM

પુલવામા આતંકી હુમલા બાદ આતંકવાદના મુદ્દે પાકિસ્તાન તરફ આખા વિશ્વમાંથી દબાણ સતત વધી રહ્યું છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

અમેરિકાએ તો પાકિસ્તાનને પહેલા જ કીધું છે કે તે તેની ધરતી પર ઉછરતા આતંકવાદને નેસ્ત-નાબૂદ કરે. હવે જાપાને પણ પાકિસ્તાનને કડક શબ્દોમાં ફટકાર લગાવી છે.

જાપાનના વિદેશ પ્રધાન તારો કોનોએ કહ્યું, ‘કાશ્મીરમાં વણસેલી પરિસ્થિતિથી અમે ચિંતિત છીએ. અમે 14 ફેબ્રુઆરીએ થયેલા પુલવામા આતંકી હુમલાની ટીકા કરીએ છીએ કે જેની જવાબદારી જૈશ એ મોહમ્મદ (JEM)એ લીધી છે. આ સાથે અમે પાકિસ્તાનને અપીલ કરીએ છીએ કે તે આતંકવાદ વિરુદ્ધ કડકમાં કડક પગલા ભરે. અમે ભારત અને પાકિસ્તાનને વાતચીત દ્વારા પરિસ્થિતિ સામાન્ય કરવાની અપીલ કરીએ છીએ.’

[yop_poll id=1863]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">