દેશની આ મોટી કંપની પર આતંકી હુમલાની દહેશત, વાંચો ખબર

દેશની આ મોટી કંપની પર આતંકી હુમલાની દહેશત, વાંચો ખબર

દેશની પ્રતિષ્ઠિત સ્ટીલ ટાટા સ્ટીલ કંપનીના પ્લાન્ટ પર આતંકી હુમલાની આશંકા છે. આ એલર્ટ બાદ ટાટા પ્લાન્ટમાં સુરક્ષા વધારી દેવાઈ છે. દેશની વિવિધ ઈન્ટેલિજન્સ એજન્સી દ્વારા આ ઈનપુટ મળ્યો છે જેના લીધે સુરક્ષા વધારવામાં આવી છે. સિક્યુટીરીઝ અને પ્રોટેક્શન વિભાગના ચીફ ગોપાલ પ્રસાદ ચૌધરી દ્વારા આ જાણકારી કંપનીની રાઉન્ડ ટેબલ મીટિંગમાં આપવામાં આવી છે. Facebook […]

TV9 WebDesk8

|

Oct 18, 2019 | 12:20 PM

દેશની પ્રતિષ્ઠિત સ્ટીલ ટાટા સ્ટીલ કંપનીના પ્લાન્ટ પર આતંકી હુમલાની આશંકા છે. આ એલર્ટ બાદ ટાટા પ્લાન્ટમાં સુરક્ષા વધારી દેવાઈ છે. દેશની વિવિધ ઈન્ટેલિજન્સ એજન્સી દ્વારા આ ઈનપુટ મળ્યો છે જેના લીધે સુરક્ષા વધારવામાં આવી છે. સિક્યુટીરીઝ અને પ્રોટેક્શન વિભાગના ચીફ ગોપાલ પ્રસાદ ચૌધરી દ્વારા આ જાણકારી કંપનીની રાઉન્ડ ટેબલ મીટિંગમાં આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   રાજકોટના પારસી ચોકમાં હોટલમાં તોડફોડ કરનાર શખ્સનું પોલીસે જાહેરમાં કાઢ્યું સરઘસ

આ પ્લાન્ટ ઝારખંડના જમશેદપુર ખાતે આવેલો છે. આ કંપની મોટી હોવાથી અને લાખો લોકોનું આ કંપનીમાં રોકાણ હોવાથી હુમલો થવાની શક્યતા છે. જમશેદપુર શહેરમાંથી અગાઉ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati