Jammu-Kashmir : સૈન્ય જવાનો પર ગોળીબાર કરનાર આતંકવાદી કુલગામ એન્કાઉન્ટરમાં ઠાર

ભારતીય સેના આતંકવાદનો હંમેશા જડબાતોડ જવાબ આપે છે. જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પણ આતંકવાદીઓ સામે સેનાએ જવાબી કાર્યવાહી કરી અને 1 આતંકીને ઠાર કર્યો છે

Jammu-Kashmir : સૈન્ય જવાનો પર ગોળીબાર કરનાર આતંકવાદી કુલગામ એન્કાઉન્ટરમાં ઠાર
Kulgam Encounter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2021 | 2:55 PM

જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)ના કુલગામ (Kulgam)ના અસમુજી વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટર(Encounter)માં સુરક્ષા દળોએ એક આતંકવાદી(Terrorist)ને ઠાર કર્યો છે. બાતમીના આધારે સુરક્ષા દળો(Security forces)એ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ઓપરેશન દરમિયાન, સુરક્ષા દળોએ વિસ્તારમાં બે આતંકવાદીઓ (Terrorist)ને ઘેરી લીધા, ત્યારબાદ આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો. જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ 1 આતંકીને ઠાર કર્યો છે, જ્યારે એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકનો ઓછાયો પુરો થવાનુ નામ નથી લેતો. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વારંવાર ઘુષણખોરી કરતા હોય છે. જો કે ભારતીય સેના પણ આ આતંકવાદીઓને જવાબ આપવા કડક કાર્યવાહી કરતી હોય છે. જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ભારતીય સેનાએ આવી જ કાર્યવાહી કરી છે. જમ્મુ-કાશ્મીરના કુલગામના અસમુજી વિસ્તારમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે.

અગાઉ પણ આતંકવાદીઓ અનેક વાર ભારતીય સેનાને નિશાન બનાવતી આવી છે. આતંકવાદી હુમલાઓમાં આપણે ઘણા ભારતીય જવાનોને ગુમાવ્યા પણ છે જો કે આતંકવાદી મામલાઓમાં હવે કડકમાં કડક પગલા લેવામાં આવી રહ્યા છે.

હૈદરપોરા એન્કાઉન્ટરમાં મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ હૈદરપોરામાં એન્કાઉન્ટરમાં નાગરિકોના મોતની મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપ્યા છે, ત્યારબાદ તપાસ અધિકારી ખુર્શીદ અહેમદ શાહે કાર્યવાહી શરૂ કરી અને લોકો પાસેથી ઘટના અંગે માહિતી માંગી છે. અહેમદ શાહે નોટિસ જાહેર કરી છે કે, જેઓ સોમવારના એન્કાઉન્ટર અંગે તેમના નિવેદનો રેકોર્ડ કરવા માંગતા હોય, તેમને 10 દિવસમાં તેમની ઓફિસનો સંપર્ક કરવા વિનંતી છે. મહત્વનું છે કે આ એન્કાઉન્ટરમાં ચાર લોકો માર્યા ગયા હતા.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

તપાસ અધિકારીની નિમણૂક કરાઇ શ્રીનગર જિલ્લા મેજિસ્ટ્રેટ મોહમ્મદ એજાઝ અસદે શાહને તપાસ અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “શ્રીનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ખુરશીદ અહેમદ શાહને ઘટના અને મૃત્યુના કારણને લગતા તથ્યો અને સંજોગોની તપાસ કરવા માટે તપાસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.”

આ પણ વાંચોઃ IND vs NZ: હર્ષલ પટેલ થી પ્રભાવિત થયો આ ન્યુઝીલેન્ડનો દિગ્ગજ, કહ્યુ બુમરાહ સાથે મળીને ડેથ ઓવરમાં ખતરનાક જોડી બની શકે છે

આ પણ વાંચોઃ Ind vs NZ: કેએલ રાહુલે ઓપનિંગમાં રોહિત શર્મા સાથે પોતાની હીટ જોડીનુ ખોલ્યુ રહસ્ય, બંને એ ભાગીદારીનો સર્જયો છે રેકોર્ડ

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">