જમ્મુ કાશ્મીર પોલીસને મળી સફળતા, નાર્કો ટેરર મોડ્યુલનો કર્યો પર્દાફાશ, 10 લોકોની ધરપકડ

જમ્મુ-કાશ્મીરમાં પોલીસે નાર્કો ટેરર મોડ્યુલ(narco terror module) નો પર્દાફાશ કર્યો છે. આ મામલે બારામુલ્લા(Baramulla)  પોલીસે 10 લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી હથિયાર અને રોકડ રકમ પણ મળી આવી છે.

જમ્મુ કાશ્મીર પોલીસને મળી સફળતા, નાર્કો ટેરર મોડ્યુલનો કર્યો પર્દાફાશ, 10 લોકોની ધરપકડ
જમ્મુ કાશ્મીર પોલીસને મળી સફળતા, નાર્કો ટેરરના મોડ્યુલનો કર્યો પર્દાફાશ
Follow Us:
| Updated on: Jun 19, 2021 | 6:58 PM

જમ્મુ-કાશ્મીરમાં પોલીસે નાર્કો ટેરર મોડ્યુલ(narco terror module) નો પર્દાફાશ કર્યો છે. આ મામલે બારામુલ્લા(Baramulla)  પોલીસે 10 લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી હથિયાર અને રોકડ રકમ પણ મળી આવી છે. હાલ આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

4 વાહનો અને 45  કરોડના મૂલ્યનું  હેરોઇન કબજે 

કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર બારામુલ્લામાં નાર્કો ટેરરના મોડ્યુલ(narco terror module)ને બ્લાસ્ટ કરતા પૂર્વે 10 લોકોની પોલીસે ધરપકડ કરી છે. તેમની પાસેથી પોલીસે 4 પિસ્તોલ, 10 ગ્રેનેડ, 21 લાખ રૂપિયા રોકડા, 4 વાહનો અને 9 કિલો હેરોઇન (માર્કેટ વેલ્યુ 45 કરોડ રૂપિયા) પણ કબજે કર્યા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ

આ બાબતે બારામુલ્લા(Baramulla)ના એસએસપી રઈસ મોહમ્મદ ભટ્ટે જણાવ્યું હતું કે આ હથિયારો અને દારૂગોળો વાહનોમાં રહેલા પોલાણની નીચે છુપાયેલા હતા. અમે તપાસ કરી રહ્યા છીએ કે તેઓ તેને કેવી રીતે વહન કરતા હતા. અમારી પાસે કેટલાક પુરાવા છે જે કેન્દ્ર શાસિત ક્ષેત્રની બહારના લોકો તરફ ધ્યાન દોરે છે. અમે અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ કરી છે.

મહત્વપૂર્ણ કાવતરાઓનો પર્દાફાશ થઈ શકે છે

ઉલ્લેખનીય છે કે, આતંકવાદીઓને મદદ કરનારા લોકો વિશે પોલીસને માહિતી મળી હતી. જેની બાદ પોલીસ અને સુરક્ષા દળોએ સંયુક્ત રીતે અભિયાન શરૂ કર્યું હતું. આ પછી જ આ નાર્કો મોડ્યુલનો પર્દાફાશ થયો. તે જ સમયે એવું માનવામાં આવે છે કે આ નાર્કો ટેરર મોડ્યુલ(narco terror module)ની હાજરીને લીધે, પૂછપરછમાં ઘણી માહિતી જાહેર થઈ શકે છે, જેના કારણે અનેક મહત્વપૂર્ણ કાવતરાઓનો પર્દાફાશ થઈ શકે છે.

તે જ સમયે, જમ્મુ-કાશ્મીરમાં ઘણી આતંકવાદી ઘટનાઓ સામે આવી છે. તેમાંથી આતંકવાદીઓએ સોપોરના અરમપોરામાં પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમમાં હુમલો કર્યો હતો. આ હુમલામાં બે પોલીસ જવાન શહીદ થયા હતા અને બે નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો.

જમ્મુ-કાશ્મીરમાં ઘણી આતંકવાદી ઘટનાઓ સામે આવી છે. તેમાંથી આતંકવાદીઓએ સોપોરના અરમપોરામાં પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમમાં હુમલો કર્યો હતો. આ હુમલામાં બે પોલીસ જવાન શહીદ થયા હતા અને બે નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">