વડાપ્રધાન મોદીને જાનથી મારી નાખવાની ધમકી, ભાજપ પ્રદેશ અધ્યક્ષની પાસે મોકલવામાં આવી ચિઠ્ઠી

રાજસ્થાનના ભાજપ પ્રદેશ અધ્યક્ષ મદનલાલ સૈનીએ વડાપ્રધાન મોદીને જાનથી મારી નાખવાની ધમકીથી જોડાયેલો મોટો ખુલાસો કર્યો. તેમને જણાવ્યું કે વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહ પહેલા પ્રદેશ ભાજપ મુખ્યાલયમાં એક એવો પત્ર આવ્યો, જેમાં વડાપ્રધાન મોદી પર જાનથી મારી નાખવાના હુમલાની વાત કરવામાં આવી હતી. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories […]

વડાપ્રધાન મોદીને જાનથી મારી નાખવાની ધમકી, ભાજપ પ્રદેશ અધ્યક્ષની પાસે મોકલવામાં આવી ચિઠ્ઠી
Follow Us:
| Updated on: Jun 02, 2019 | 3:35 PM

રાજસ્થાનના ભાજપ પ્રદેશ અધ્યક્ષ મદનલાલ સૈનીએ વડાપ્રધાન મોદીને જાનથી મારી નાખવાની ધમકીથી જોડાયેલો મોટો ખુલાસો કર્યો. તેમને જણાવ્યું કે વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહ પહેલા પ્રદેશ ભાજપ મુખ્યાલયમાં એક એવો પત્ર આવ્યો, જેમાં વડાપ્રધાન મોદી પર જાનથી મારી નાખવાના હુમલાની વાત કરવામાં આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ભાજપ પ્રદેશ અધ્યક્ષના નામે મળેલી આ ધમકીભરી ચિઠ્ઠી પોસ્ટ દ્વારા ભાજપ મુખ્યાલયમાં પહોંચી હતી. આ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહના દિવસે તેમની છાતીમાં ગોળી મારી દેવામાં આવશે.

આ ચિઠ્ઠીમાં મોકલનારે તેનું નામ પણ લખ્યું છે. તેમાં ધમકી ભર્યો સંદેશ રાકેશ ટાંક અને તેમના સાથી પારીક અને છોટા દાદાના નામથી લખવામાં આવ્યો છે. ચિઠ્ઠીમાં જે સરનામું આપવામાં આવ્યું છે તે શિવાડ એરિયા, ગણેશ કોલોની, કચ્ચા બંધા, આમેર રોડ, જયપુરનું સરનામું છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશે વિશ્વ કપમાં રચી દીધો ઈતિહાસ, 330 રન બનાવીને તોડ્યા ઘણાં મોટા રેકોર્ડસ

ભાજપ પ્રદેશ અધ્યક્ષ મદનલાલ સૈનીને કહ્યું કે ચિઠ્ઠી મળ્યા પછી તેને પોલીસને આપવામાં આવી હતી. પોલીસે તેને લઈને આગળ શું કાર્યવાહી કરી છે તેના વિશેની જાણકારી અત્યાર સુધી મળી નથી. સૈનીએ જણાવ્યું કે પોલીસ પાસેથી માહિતી મેળવવામાં આવશે કે ધમકી આપનારાઓ વિરૂધ્ધ શું કાર્યવાહી કરવામાં આવી?

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">