જમ્મુમાં સેના અને આતંકીઓ વચ્ચે સવારે પાંચ વાગ્યાથી અથડામણ, સેનાનાં વળતા પ્રહારમાં ત્રણ આતંકીઓ ઠાર

જમ્મુમાં સેના અને આતંકીઓ વચ્ચે સવારે પાંચ વાગ્યાથી અથડામણ ચાલી રહી છે. સેના એ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને ઓપરેશન હાથ ધાર્યું છે કે જેમાં ૩ આતંકીઓને અત્યાર સુધીમાં ઠાર મારવામાં આવ્યા છે. સેના એ સર્ચ ઓપરેશન હાથ ધરીને બાકી છુપાયેલા આતંકીઓને ઝબ્બે કરવા માટે કવાયત હાથ ધરી છે .   Web Stories View more આ […]

જમ્મુમાં સેના અને આતંકીઓ વચ્ચે સવારે પાંચ વાગ્યાથી અથડામણ, સેનાનાં વળતા પ્રહારમાં ત્રણ આતંકીઓ ઠાર
Follow Us:
| Updated on: Nov 19, 2020 | 8:32 AM

જમ્મુમાં સેના અને આતંકીઓ વચ્ચે સવારે પાંચ વાગ્યાથી અથડામણ ચાલી રહી છે. સેના એ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને ઓપરેશન હાથ ધાર્યું છે કે જેમાં ૩ આતંકીઓને અત્યાર સુધીમાં ઠાર મારવામાં આવ્યા છે. સેના એ સર્ચ ઓપરેશન હાથ ધરીને બાકી છુપાયેલા આતંકીઓને ઝબ્બે કરવા માટે કવાયત હાથ ધરી છે .

આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">