દિલ્હીમાં ચૂંટણી રાજકીય પાર્ટીઓ માટે 7 સીટો પર હાર-જીત માટે નહી, આ કારણથી પણ છે મહત્વની

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન આવતીકાલે થશે. ત્યારે વડાપ્રધાન મોદી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અરવિંદ કેજરીવાલ વચ્ચે સામ-સામે નિવેદનબાજી હવે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર બંધ થવાની સાથે ખત્મ થઈ ગયા છે. દિલ્હીની 7 લોકસભા સીટો પર ચૂંટણી પ્રચાર ગઈકાલથી બંધ થઈ ગયો અને આવતીકાલે દિલ્હીમાં મતદાન થશે. દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક-બીજા પર નેતાઓએ ખૂબ […]

દિલ્હીમાં ચૂંટણી રાજકીય પાર્ટીઓ માટે 7 સીટો પર હાર-જીત માટે નહી, આ કારણથી પણ છે મહત્વની
Follow Us:
| Updated on: May 11, 2019 | 2:58 AM

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન આવતીકાલે થશે. ત્યારે વડાપ્રધાન મોદી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અરવિંદ કેજરીવાલ વચ્ચે સામ-સામે નિવેદનબાજી હવે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર બંધ થવાની સાથે ખત્મ થઈ ગયા છે.

દિલ્હીની 7 લોકસભા સીટો પર ચૂંટણી પ્રચાર ગઈકાલથી બંધ થઈ ગયો અને આવતીકાલે દિલ્હીમાં મતદાન થશે. દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક-બીજા પર નેતાઓએ ખૂબ હુમલા કર્યા. દિલ્હીમાં આ લોકસભા ચૂંટણી કોંગ્રેસ અને ભાજપ માટે રાષ્ટ્રીય સ્તર પર સીટો વધારવા માટે જરૂરી નથી પણ તેના ઘણાં કારણો છે.

TV9 Gujarati

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

એક બાજુ કોંગ્રેસ 2013માં સત્તામાંથી ગયા પછી દિલ્હીમાં તેમનું સ્થાન મજબુત કરવા માટે લાગી છે. ત્યારે બીજી તરફ ભાજપ 2020ની વિધાનસભા ચૂંટણી પહેલા આ ચૂંટણીને સેમિફાઈનલ તરીકે જોઈ રહી છે. ભાજપને લાગે છે કે લોકસભા ચૂંટણીમાં જો તેમનું પ્રદર્શન સારૂ રહેશે તો તેમને વિધાનસભા ચૂંટણીમાં તેનો લાભ થશે.

આમ આદમી પાર્ટી છેલ્લા 4 વર્ષથી તે દિલ્લી સરકારના કામકાજમાં કેન્દ્રની સામે લડી રહી છે. દિલ્હીમાં ચૂંટણી જંગની રોચકતા હાઈ પ્રોફાઈલ ઉમેદવારોને મેદાનમાં ઉતારવાથી વધી ગઈ છે. ભાજપે પૂર્વ દિલ્હીમાં પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર, કોંગ્રેસે ઉત્તર પૂર્વ દિલ્હીમાં શીલા દિક્ષીત અને વિજેન્દર કુમારને સમરમાં ઉતાર્યા છે.

આ પણ વાંચો: Netflix, Hotstar અને Amazon Prime જેવા ડીજીટલ મીડીયા પ્લેટફોર્મના કન્ટેન્ટને લઈને કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટે મોકલી નોટિસ

દિલ્હીમાં ચૂંટણી મુ્દ્દાની વાત કરીએ તો પાર્ટીઓએ રાષ્ટ્રીય સુરક્ષાથી લઈને ટ્રાફિક જામ, આતંકવાદથી લઈને બેરોજગારી અને પ્રદુષણથી લઈને પાર્કિગ સુધીના મુદ્દાઓ ઉઠાવ્યા. સમાજના દરેક વર્ગને રાજકીય પાર્ટીઓએ સંબોધિત કરવાનો પ્રયત્ન કર્યો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">