“સારુ થયુ તલાક થઈ ગયા, અમે કોઈના ગુલામ નથી”, અખિલેશ યાદવને ઓપી રાજભરનો જવાબ

ઓપી રાજભરે કહ્યું કે અખિલેશ યાદવ ચમચાઓ અને સલાહકારોથી ઘેરાયેલા છે. સપા સાથે છૂટાછેડાનો સ્વીકાર કરતા ઓપી રાજભરે (OP Rajbhar) કહ્યું કે તેઓ કોઈના ગુલામ નથી.

સારુ થયુ તલાક થઈ ગયા, અમે કોઈના ગુલામ નથી, અખિલેશ યાદવને ઓપી રાજભરનો જવાબ
Image Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2022 | 8:25 PM

સમાજવાદી પાર્ટી તરફથી જાહેર કરાયેલા પત્ર બાદ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (SBSP)ના વડા ઓમ પ્રકાશ રાજભરે અખિલેશ યાદવ પર વળતો પ્રહાર કર્યો છે. ઓપી રાજભર (OP Rajbhar) કહ્યું કે સારું થયું કે પહેલેથી જ છૂટાછેડા થઈ ગયા. ઓપી રાજભરે કહ્યું કે અખિલેશ યાદવ (Akhilesh Yadav) ચમચાઓ અને સલાહકારોથી ઘેરાયેલા છે. સપાના પત્રનો જવાબ આપતા ઓપી રાજભરે કહ્યું કે તેઓ કોઈના ગુલામ નથી. સાથે જ તેમણે કહ્યું કે બસપા તેમની આગામી મંઝિલ હશે. તેઓ ટૂંક સમયમાં જ નવી રણનીતિ જાહેર કરશે. ઓપી રાજભરે કહ્યું કે તેમણે હરહંમેશ CM યોગીની પ્રશંસા કરી છે.

ઓપી રાજભરે કટાક્ષભર્યા સૂરમાં કહ્યું કે તેઓ અખિલેશ યાદવે આપેલા છૂટાછેડાને આવકારે છે. રાજભરે કહ્યું કે તેમને છૂટાછેડા કબૂલ છે. ઓપી રાજભરની આ પ્રતિક્રિયા સમાજવાદી પાર્ટી તરફથી પત્ર જાહેર થયા બાદ આવી છે. વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ વહેંચણી મુદ્દે પણ ઓપી રાજભરે પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. તેમણે કહ્યું કે આઝમગઢમાં તેમણે સપાને અનેક વિકલ્પો આપ્યા હતા. તેઓ સૌથી વધુ પછાત અને સૌથી વધુ અનુસૂચિત જાતિની ભાગીદારી લડતા રહ્યા, પરંતુ અખિલેશને આ વાત ગમી નહીં.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

ઓપી રાજભરે સ્વીકાર્યા સપાના છૂટાછેડા

ઓપી રાજભરે કહ્યું કે સપાએ આજે ​​તેમને છૂટાછેડા આપી દીધા છે, જેને તે સ્વીકારે છે. તેણે પોતાનું આગામી પગલું બસપાને ગણાવ્યુ. રાજભરે કહ્યું કે જ્યારે પણ તેઓ CM યોગી આદિત્યનાથને મળે છે તો તે સપા માટે ખરાબ હોય છે, પરંતુ અખિલેશ યાદવ CMને મળે છે તો તે સારું હોય છે. ઓપી રાજભરે કહ્યું કે 2024 સુધીમાં બધું સ્પષ્ટ થઈ જશે. તેમણે કહ્યું કે અમે અનુસૂચિત જાતુ અને પછાત માટે લડીએ છીએ અને આગળ પણ લડતા રહીશું.

બસપા હશે આગામી મુકામ: રાજભર

આપને જણાવી દઈએ કે સમાજવાદી પાર્ટીએ એક પત્ર જાહેર કરી ઓપી રાજભર અને કાકા શિવપાલ યાદવને ભારે ઠપકો આપ્યો હતો. ઓમપ્રકાશ રાજભરને સંબોધીને લખેલા પત્રમાં પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે ‘જો તમને લાગે છે કે તમને બીજે ક્યાંક વધુ સન્માન મળશે તો ત્યાં જવા માટે તમે સ્વતંત્ર છો’. આ પત્ર પર હવે ઓપી રાજભરે અખિલેશ યાદવને જવાબ આપ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે સપામાં રહેશે નહીં અને બસપા તેમનું આગામી મુકામ હશે.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">