ઈસરોએ, સફળતાપૂર્વક અવકાશમાં PSLV-C50 લોન્ચ કર્યુ, સંચાર નેટવર્ક થશે મજબૂત

અવકાશમાં ભારતે વધુ એક કિર્તીમાન સ્થાપ્યો છે. હરિકોટથી ઈસરોએ સફળતાપૂર્વક  PSLV-C50 લોન્ચ કર્યુ છે. જેના વડે CMS-01 નામનો સંચાર ઉપગ્રહ પણ તરતો મૂકાશે. જેનાથી અંદામાન અને નિકોબાર સહીતના વિસ્તારોમા સેટેલાઈટ નેટવર્ક વધુ મજબૂત થશે. કોરોનાકાળને કારણે, ઈસરોના 10 જેટલા ઉપગ્રહ છોડવાના કાર્યક્રમ ઉપર અસર થવા પામી છે. 2021ની શરુઆતમાં વધુ બે ઉપગ્રહને અવકાશમાં તરતા મૂકાશે.

| Updated on: Jan 16, 2021 | 3:23 PM

અવકાશમાં ભારતે વધુ એક કિર્તીમાન સ્થાપ્યો છે. હરિકોટથી ઈસરોએ સફળતાપૂર્વક  PSLV-C50 લોન્ચ કર્યુ છે. જેના વડે CMS-01 નામનો સંચાર ઉપગ્રહ પણ તરતો મૂકાશે. જેનાથી અંદામાન અને નિકોબાર સહીતના વિસ્તારોમા સેટેલાઈટ નેટવર્ક વધુ મજબૂત થશે. કોરોનાકાળને કારણે, ઈસરોના 10 જેટલા ઉપગ્રહ છોડવાના કાર્યક્રમ ઉપર અસર થવા પામી છે. 2021ની શરુઆતમાં વધુ બે ઉપગ્રહને અવકાશમાં તરતા મૂકાશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">