વાયુ સેનાના ગુમ થયેલાં વિમાન AN-32ને શોધવા હવે ભારતની આ સંસ્થાની મદદ લેવાઈ રહી છે

ભારતીય વાયુસેનાના વિમાન એન-32ને લઈને 24 કલાક જેટલો સમય વીતી જવા છતાં કોઈપણ ખબર મળી રહી નથી. હવે એવી જાણકારી સામે આવી રહી છે કે આ ગુમ થયેલા વિમાનને શોધવા માટે ઈસરોના સેટેલાઈટની મદદ લેવી પડી રહી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન […]

વાયુ સેનાના ગુમ થયેલાં વિમાન AN-32ને શોધવા હવે ભારતની આ સંસ્થાની મદદ લેવાઈ રહી છે
Follow Us:
| Updated on: Jun 04, 2019 | 1:45 PM

ભારતીય વાયુસેનાના વિમાન એન-32ને લઈને 24 કલાક જેટલો સમય વીતી જવા છતાં કોઈપણ ખબર મળી રહી નથી. હવે એવી જાણકારી સામે આવી રહી છે કે આ ગુમ થયેલા વિમાનને શોધવા માટે ઈસરોના સેટેલાઈટની મદદ લેવી પડી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ

ભારતીય વાયુસેના એન-32 વિમાનને શોધવા માટે અત્યાધુનિક એરક્રાફટ લગાવવામાં આવ્યા છે. હવે તેમાં પણ વિશેષ મદદ ઈસરો પાસેથી લેવાઈ રહી છે. ઈસરોના સેટેલાઈટના માધ્યમથી આ વિમાનની ભાળ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

સોમવારના રોજ મીડિયામાં એવી ખબર ચાલી કે શોધખોળ કરી રહેલાં વિમાનોને એન-32નો કાટમાળ દેખાયો છે પણ ખબર પડી કે આ કાટમાળ અન્ય કોઈ વિમાનનો હતો. આ પહેલી વખત નથી કે વાયુસેનાનું વિમાન એન-32 ગુમ થયું હોય પહેલાં પણ આ સીરીઝના વિમાનો ગુમ થયા છે અને તેને લઈને કોઈપણ પુરાવા મળી શક્યા નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">