IRCTCનું Mata Vaishno Devi with Jannat-E-Kashmir ટુર પેકેજ પસંદ કરી રહ્યા છે લોકો, જાણો સંપૂર્ણ વિગતો

કાશ્મીર પર્યટક સ્થળ માટે વિશ્વભરમાં લોકપ્રિય છે. જણાવી દઈએ કે આ સ્થળ હંમેશાં પર્યટન માટે જાણીતું રહ્યું છે. કાશ્મીરને સ્વર્ગ કહેવામાં આવે છે.

IRCTCનું Mata Vaishno Devi with Jannat-E-Kashmir ટુર પેકેજ પસંદ કરી રહ્યા છે લોકો, જાણો સંપૂર્ણ વિગતો
IRCTC Jannat E Kashmir
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Mar 05, 2021 | 12:06 PM

IRCTC “Paradise on Earth” એટલે કે ધરતી પરનુ સ્વર્ગ કાશ્મીર માટે ટૂર પેકેજ આપી રહ્યું છે જે કાશ્મીરની સુંદર ટેકરીઓ અને ખીણોને આવરી લેશે. Vaishno Deviના મંદિરની મુલાકાત લેતી વખતે આ ટૂર પેકેજ સિવાય, ગુલમર્ગના મોહક મેદાનો, સોનમર્ગના આકર્ષક ગ્લેશિયરો અને પહેલગામની આકર્ષક ખીણ અને કટરાની દિવ્યતાનો પણ અનુભવ કરી શકો છો.

કાશ્મીર પર્યટક સ્થળ માટે વિશ્વભરમાં લોકપ્રિય છે. જણાવી દઈએ કે આ સ્થળ હંમેશાં પર્યટન માટે જાણીતું રહ્યું છે. કાશ્મીરને સ્વર્ગ કહેવામાં આવે છે. લોકો અવારનવાર રજાઓ મનાવવા અહીં આવે છે. કાશ્મીરને વિશ્વની સૌથી સુંદર જગ્યા માનવામાં આવે છે. કાશ્મીરમાં ઘણી ભાષાઓ બોલાય છે જેમ કે ઉર્દૂ, કાશ્મીરી, ડોગરી અને પહારી વગેરે. શ્રીનગરને ઉનાળાની રાજધાની અને જમ્મુને શિયાળાની રાજધાની માનવામાં આવે છે. કલા પ્રેમીઓ માટે ઘણા સંગ્રહાલયો છે, જેમાં અનેક પ્રકારની વસ્તુઓ સાચવવામાં આવી છે, જેમ કે અમર મહેલ મ્યુઝિયમ. ધાર્મિક અને તીર્થ સ્થળોની જો વાત કરવામાં આવે તો વૈષ્ણો દેવી, દરગાહ ગરીબ શાહ અને બહુ મંદિર જેવા ઘણા પ્રચલિત સ્થળો કાશ્મીરમાં આવ્યા છે.

પેકેજ ડિટેલ પેકેજ નામ – MATA VAISHNO DEVI WITH JANNAT-E-KASHMIR આ સ્થળોને આવરી લેવામાં આવશે – જમ્મુ-કાશ્મીર કેટલા દિવસો – 7 રાત / 8 દિવસ પ્રસ્થાન – દરરોજ પેકેજ ટેરિફ – ક્લાસ – કમ્ફર્ટ – ઓક્યુપેન્સિ સિંગલ – 17850 / – ડબલ – 17720 / – ટ્રિપલ – 14760 / – બાળક બેડ સાથે (5-11 વર્ષ) – 6565 / – બાળક બેડ વગર (5-11 વર્ષ) 4425 / – ટુર ઇટીનેરરી જમ્મુ-કટરા-શ્રી નગર-ગુલમર્ગ-સોનમર્ગ- પહેલગામ પ્રથમ દિવસ – જમ્મુ – કટરા બીજો દિવસ – કટરા – વૈષ્ણો દેવી – કટરા ત્રીજો દિવસ – કટરા – શ્રી નગર ચોથો દિવસ – શ્રી નગર પાંચમો દિવસ – શ્રી નગર-ગુલમર્ગ – શ્રી નગર છઠ્ઠો દિવસ – શ્રી નગર-સોનામર્ગ-શ્રી નગર સાતમમો દિવસ – શ્રી નગર – પહેલગામ આઠમો દિવસ – પહેલગામ – શ્રી નગર

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

કેન્સિલેશન પોલિસી

1. 15 દિવસથી વધુ સમય પર વ્યક્તિ દીઠ 250 રૂપિયાની કપાત.

2. પેકેજના 8થી14 દિવસમાં 25 ટકા ખર્ચની કપાત થશે.

3. 4 થી 7 દિવસમાં 50 ટકા ખર્ચ કાપવામાં આવશે.

4. 4 દિવસથી ઓછા સમયમાં દરમ્યાન કોઈ પણ પ્રકારનું વળતર નહીં મળી શકે

નોંઘ : આ લેખમાં આપેલી વિગતો સામાન્ય માહિતીઓના આધારે આપવામાં આવી છે. કોઈ પણ ટુર પેકેજ બુક કરતાં પહેલા IRCTCની અધિકૃત સાઇટમાં આપેલી માહિતીનો સંપૂર્ણ અભ્યાસ કરીને જ યોગ્ય નિર્ણય લેવાની સલાહ છે.

આ પણ વાંચો : “યાત્રી કૃપીયા ધ્યાન દે” : Railway સ્ટેશન પર WiFi માટે ચૂકવવા પડશે પૈસા, જાણો શું છે પ્લાન

Latest News Updates

અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">