INX મીડિયા કેસમાં પી.ચિદમ્બરમને જામીન મળશે કે નહીં? સુપ્રીમ કોર્ટ આજે નિર્ણય સંભળાવશે

INX મીડિયા કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ આજે નિર્ણય સંભળાવશે. 28 નવેમ્બરે સુનાવણી પછી કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ED તરફથી દાખલ આ કેસમાં દિલ્હી હાઈકોર્ટે ચિદમ્બરમની જામીન અરજી રદ કરી દીધી હતી. ત્યારબાદ તેમને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જસ્ટિસ આર.ભાનુમતી, જસ્ટિસ એ.એસ.બોપન્ના અને જસ્ટિસ ઋષિકેશ રોય નિર્ણય સંભળાવશે. […]

INX મીડિયા કેસમાં પી.ચિદમ્બરમને જામીન મળશે કે નહીં? સુપ્રીમ કોર્ટ આજે નિર્ણય સંભળાવશે
inx media case supreme court verdict on p chidambarams bail plea INX media case ma p chidambaram ne jamin malse ke nahi SC aaje nirnay sambhdavse
Follow Us:
| Updated on: Dec 04, 2019 | 4:13 AM

INX મીડિયા કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ આજે નિર્ણય સંભળાવશે. 28 નવેમ્બરે સુનાવણી પછી કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ED તરફથી દાખલ આ કેસમાં દિલ્હી હાઈકોર્ટે ચિદમ્બરમની જામીન અરજી રદ કરી દીધી હતી. ત્યારબાદ તેમને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. જસ્ટિસ આર.ભાનુમતી, જસ્ટિસ એ.એસ.બોપન્ના અને જસ્ટિસ ઋષિકેશ રોય નિર્ણય સંભળાવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ED તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટેને જણાવ્યું હતું કે ચિદમ્બરમની હાજરી સાક્ષીઓમાં ભય પેદા કરે છે. મહેતાએ કોર્ટમાં કહ્યું કે એક સાક્ષીએ પત્ર લખ્યો અને અન્ય 2 સાક્ષીએ આગ્રહ કર્યો કે કૃપા કરીને તેમને સામે ના લાવો, તેમની હાજરીથી પ્રભાવ પડી શકે છે. આર્થિક ગુનાઓની ગંભીરતાનો હવાલો આપતા મહેતાએ કોર્ટને કહ્યું હતું કે આખું વિશ્વ પૈસાની લેણદેણમાં સંઘર્ષ કરી રહ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તુષાર મહેતાએ બેંચને જણાવ્યું હતું કે EDની તપાસમાં 12 ખાતા બહાર આવ્યા છે. આ ગુનાઓ દ્વારા એજન્સીએ સરનામાંઓ સાથે 12 સંપત્તિ વિશેની માહિતી એકઠી કરી છે. તેમણે કહ્યું કે આ સંપત્તિ અને ખાતા 16 દેશોમાં મળી આવ્યા છે. EDએ કહ્યું કે INX મીડિયા કેસમાં તપાસ પછી એ વાત સામે આવી છે કે નાણાં પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન ચિદમ્બરમે વધુ FIPB મંજૂરી આપી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">