કોમેડિયન કુણાલ કામરાએ અર્નબ ગોસ્વામીને એવું તે શું કહ્યું? એર ઈન્ડિયા અને ઈન્ડિગો એરલાઈન્સે મુસાફરી પર લગાવ્યો પ્રતિબંધ

ઈન્ડિગો અને એર ઈન્ડિયા એરલાઈન્સે તેમની ફ્લાઈટ્સમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાની હવાઈ મુસાફરી પર પ્રતિબંધ લગાવી દીધો છે. કુણાલ કામરા પર ઈન્ડિગોએ 6 મહિનાનો પ્રતિબંધ લગાવ્યો છે ત્યારે એર ઈન્ડિયાએ અનિશ્ચિતસમય માટે મુસાફરી પર પ્રતિબંધ લગાવ્યો છે. Comedian Kunal Kamra has been banned from flying with #Indigo Airlines for a period of six months, after […]

કોમેડિયન કુણાલ કામરાએ અર્નબ ગોસ્વામીને એવું તે શું કહ્યું? એર ઈન્ડિયા અને ઈન્ડિગો એરલાઈન્સે મુસાફરી પર લગાવ્યો પ્રતિબંધ
Follow Us:
| Updated on: Jan 29, 2020 | 3:27 AM

ઈન્ડિગો અને એર ઈન્ડિયા એરલાઈન્સે તેમની ફ્લાઈટ્સમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાની હવાઈ મુસાફરી પર પ્રતિબંધ લગાવી દીધો છે. કુણાલ કામરા પર ઈન્ડિગોએ 6 મહિનાનો પ્રતિબંધ લગાવ્યો છે ત્યારે એર ઈન્ડિયાએ અનિશ્ચિતસમય માટે મુસાફરી પર પ્રતિબંધ લગાવ્યો છે.

કુણાલ કામરા અને પત્રકાર અર્નબ ગોસ્વામી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે કુણાલ કામરાએ અર્નબ ગોસ્વામીને ઘણા સવાલો કર્યા, જેને તેમને નજરઅંદાજ કરી દીધા અને તેમના લેપટોપ પર કંઈક જોવામાં વ્યસ્ત રહ્યા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કુણાલ કામરાએ ફ્લાઈટમાં અર્નબ ગોસ્વામી માટે ઘણા અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો કુણાલે પોતે તેમના ટ્વીટર પર શેયર કર્યો, ત્યારબાદ ઈન્ડિગો એરલાઈન્સે તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

એરલાઈન્સે એક ટ્વીટમાં કહ્યું મુંબઈથી લખનઉ ઉડાનમાં બનેલી ઘટનાને લઈ અમે તે સૂચિત કરવા ઈચ્છીએ છે કે કુણાલ કામરા પર ઈન્ડિગો એરલાઈન્સથી મુસાફરી કરવા પર 6 મહિનાનો પ્રતિબંધ લગાવીએ છે, કારણ કે વિમાનમાં તેમનો અસ્વીકાર્ય વ્યવહાર હતો. તેની પર એર ઈન્ડિયાએ પણ કામરાની વિરૂદ્ધ કાર્યવાહી કરતા આગામી આદેશ સુધી તેમની તમામ ફ્લાઈટ્સમાં મુસાફરી પર પ્રતિબંધ કરી દીધો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કેન્દ્રીય મંત્રી હરદિપસિંહ પુરીએ કહ્યું વિમાનની અંદર આ પ્રકારની ભડકાવનારી ગતિવિધી અસ્વીકાર્ય છે. તેનાથી મુસાફરોને નુકસાન પહોંચી શકે છે. અમે બીજી એરલાઈન્સને પણ દરખાસ્ત કરીએ છીએ કે સંબંધિત વ્યક્તિ પર આ પ્રકારના પ્રતિબંધ લગાવે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">