VIDEO: દેશમાં કોરોનાના 6,663 નવા કેસ નોંધાયા, એક જ દિવસમાં આટલા વધુ કેસ નોંધાયાની પહેલી ઘટના

કોરોના વાઈરસથી દેશમાં ગઇકાલે ફક્ત એક જ દિવસમાં 6 હજાર 663 કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે. એક જ દિવસમાં આટલા વધુ કેસ નોંધાયાની આ પહેલી ઘટના છે. આ પહેલા 22 મેના રોજ 6 હજાર 570 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે જ દેશમાં પોઝિટિવ કેસનો આંકડો 1 લાખ 31 હજાર 423 પર પહોંચ્યો છે. દેશમાં […]

VIDEO: દેશમાં કોરોનાના 6,663 નવા કેસ નોંધાયા, એક જ દિવસમાં આટલા વધુ કેસ નોંધાયાની પહેલી ઘટના
Follow Us:
| Updated on: May 24, 2020 | 3:52 AM

કોરોના વાઈરસથી દેશમાં ગઇકાલે ફક્ત એક જ દિવસમાં 6 હજાર 663 કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે. એક જ દિવસમાં આટલા વધુ કેસ નોંધાયાની આ પહેલી ઘટના છે. આ પહેલા 22 મેના રોજ 6 હજાર 570 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે જ દેશમાં પોઝિટિવ કેસનો આંકડો 1 લાખ 31 હજાર 423 પર પહોંચ્યો છે.

દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 73 હજાર 162 ને પાર પહોંચી છે. તો વધુ 142 લોકોનાં મોત સાથે કુલ મોતનો આંકડો 3 હજાર 868 પર પહોંચી ગયો છે. ગઇકાલે એક જ દિવસમાં વધુ 2,552 દર્દીઓએ કોરોનાને માત આપી છે, આ સાથે દેશમાં અત્યાર સુધી કુલ 54 હજાર 385 લોકો સાજા પણ થઇ ગયા છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">