ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને મહાન ઓલરાઉન્ડર કપિલ દેવને હાર્ટ એટેક આવ્યો છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ મુજબ કપિલ દેવની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી છે. હાલમાં તે આઈસીયુમાં દાખલ છે અને ડૉક્ટરોની ટીમની નજરમાં છે. હાલમાં તેમની સ્થિતી સ્થિર છે અને 2-3 દિવસમાં રજા આપવામાં આવી શકે છે.
Get well sooner than soon Paaji! @therealkapildev wishing you a speedy recovery as fast as your bowling & batting. Love to you sir
— Shah Rukh Khan (@iamsrk) October 23, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Wishing @therealkapildev ji a speedy recovery. Get well Soon Sir. pic.twitter.com/VNF5B60lMA
— Riteish Deshmukh (@Riteishd) October 23, 2020
Wishing our legend #Kapildev ji good health and a speedy recovery! Love and prayers sir🙏🏼 @therealkapildev
— Sophie C (@Sophie_Choudry) October 23, 2020
ત્યારે આ સમાચારની જાણકારી મળ્યા પછી તેમના સ્વાસ્થ્ય માટે લોકોએ પ્રાર્થનાઓ શરૂ કરી દીધી છે. કપિલદેવના ફેન્સ તો તેઓ ઝડપી સ્વસ્થ થાય તેમની કામના કરી રહ્યા છે. સાથે જ બોલીવુડના ઘણા સ્ટારે પણ તેમના સારા સ્વાસ્થ્ય માટે ટ્વીટ કર્યુ છે. તેમાં શાહરૂખ ખાન, સોફી ચૌધરી, રિતેશ દેશમુખ, ગૌરવ કપૂર, પાયલ ઘોષ સામેલ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો