ચીની કંપનીઓની ધોબીપછાડ, ભારતીય બજારમાં ચાઈનીઝ સ્માર્ટફોનનો હિસ્સો 9 ટકા ઘટ્યો

ભારતીય બજારમાં ચાઈનીઝ સ્માર્ટફોનનો હિસ્સો 9 ટકા ઘટ્યો છે. સ્માર્ટફોનનું વેચાણ વાર્ષિક ધોરણે 51 ટકા જેટલુ ઘટયુ છે. સ્માર્ટફોનનું વાર્ષિક વેચાણ ઘટીને 1.8 કરોડ યુનિટ થયું છે. ત્રિમાસિક ગાળામાં સ્માર્ટફોન બ્રાન્ડની હિસ્સેદારી ઘટીને 72 ટકા થઈ છે. ભારતમા ચીન વિરોધી લાગણી ઘટાડા પાછળનું સૌથી મહત્વનું કારણ છે. ત્યારે લોકડાઉનના કારણે પણ ચીની કંપનીઓની બનાવટની માગ […]

ચીની કંપનીઓની ધોબીપછાડ, ભારતીય બજારમાં ચાઈનીઝ સ્માર્ટફોનનો હિસ્સો 9 ટકા ઘટ્યો
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 22, 2020 | 1:13 PM

ભારતીય બજારમાં ચાઈનીઝ સ્માર્ટફોનનો હિસ્સો 9 ટકા ઘટ્યો છે. સ્માર્ટફોનનું વેચાણ વાર્ષિક ધોરણે 51 ટકા જેટલુ ઘટયુ છે. સ્માર્ટફોનનું વાર્ષિક વેચાણ ઘટીને 1.8 કરોડ યુનિટ થયું છે. ત્રિમાસિક ગાળામાં સ્માર્ટફોન બ્રાન્ડની હિસ્સેદારી ઘટીને 72 ટકા થઈ છે. ભારતમા ચીન વિરોધી લાગણી ઘટાડા પાછળનું સૌથી મહત્વનું કારણ છે. ત્યારે લોકડાઉનના કારણે પણ ચીની કંપનીઓની બનાવટની માગ ઘટી છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">