ચિનુક પછી વાયુસેનાને મળ્યું પહેલુ અપાચે હેલીકોપ્ટર, ચીન અને પાકિસ્તાનની સરહદ પર રહેશે તૈનાત

ભારતીય વાયુસેનાને તેનું પહેલું ફાયટર હેલીકોપ્ટર અપાચે ગાર્જિયન મળી ગયું છે. તેનું નિર્માણ અમેરિકાના એરિજોનામાં થયું છે. ભારતે અમેરિકાની સાથે 22 અપાચે ગાર્જિયન હેલિકોપ્ટર માટે કરાર કર્યો છે. આની પહેલા વાયુસેનાને ચિકુન હેવીલિફ્ટ હેલીકોપ્ટર મળી ચૂક્યુ છે. TV9 Gujarati   Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો […]

ચિનુક પછી વાયુસેનાને મળ્યું પહેલુ અપાચે હેલીકોપ્ટર, ચીન અને પાકિસ્તાનની સરહદ પર રહેશે તૈનાત
Follow Us:
| Updated on: May 11, 2019 | 4:39 AM

ભારતીય વાયુસેનાને તેનું પહેલું ફાયટર હેલીકોપ્ટર અપાચે ગાર્જિયન મળી ગયું છે. તેનું નિર્માણ અમેરિકાના એરિજોનામાં થયું છે.

ભારતે અમેરિકાની સાથે 22 અપાચે ગાર્જિયન હેલિકોપ્ટર માટે કરાર કર્યો છે. આની પહેલા વાયુસેનાને ચિકુન હેવીલિફ્ટ હેલીકોપ્ટર મળી ચૂક્યુ છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

બોઈંગ AH-64E અપાચે દુનિયાનું સૌથી ઘાતક હેલીકોપ્ટર માનવામાં આવે છે. ગયા વર્ષે અમેરિકાએ ભારતીય સેનાને 6 AH-64E હેલીકોપ્ટર આપવાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ હેલીકોપ્ટરને ચીન અને પાકિસ્તાનની સરહદ પર તૈનાત કરવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">