ભારત-ચીન સરહદ પર જોવા મળી સૈન્ય તાકાત, સુખોઈ અને મિગ ફાઈટર વિમાનોએ ભરી ઉડાન

ભારત ચીનની વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલી હિંસક ઝડપ પછી સ્થિતી હાલમાં પણ તણાવભરી છે. તેની વચ્ચે ભારત-ચીન સરહદ પર ફોરવર્ડ એરબેઝના સુખોઈ Su0-30MKI અને મિગ 29 વિમાનોની સાથે અપાચે હેલિકોપ્ટર પણ સરહદ પર ઉડાન ભરતાં જોવા મળ્યા. Indian Air Force (IAF) Su-30MKI and MiG-29 fighter aircraft carrying out air operations at a forward airbase near […]

ભારત-ચીન સરહદ પર જોવા મળી સૈન્ય તાકાત, સુખોઈ અને મિગ ફાઈટર વિમાનોએ ભરી ઉડાન
Follow Us:
| Updated on: Sep 25, 2020 | 6:59 PM

ભારત ચીનની વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલી હિંસક ઝડપ પછી સ્થિતી હાલમાં પણ તણાવભરી છે. તેની વચ્ચે ભારત-ચીન સરહદ પર ફોરવર્ડ એરબેઝના સુખોઈ Su0-30MKI અને મિગ 29 વિમાનોની સાથે અપાચે હેલિકોપ્ટર પણ સરહદ પર ઉડાન ભરતાં જોવા મળ્યા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારત-ચીન સરહદની પાસે ફોરવર્ડ એરબેઝ પર ભારતીય વાયુ સેનાના એક સ્ક્વાડ્રન લીડરે જણાવ્યું કે આ એરબેઝ પર અને પુરી વાયુસેનામાં દરેક એર વોરિયર પુરી રીતે પ્રશિક્ષિત છે અને તમામ પડકારોનો સામનો કરવા માટે સક્ષમ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

તમને જણાવી દઈએ કે લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીનની સાથે ચાલી રહેલા વિવાદની વચ્ચે અચાનક વડાપ્રધાન મોદી લેહ પહોંચ્યા અને હિંસક ઝડપમાં ઘાયલ થયેલા સૈનિકોની પણ મુલાકાત લીધી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">